લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦
 
૬૦
 

૬. મુંબઈનાં તાફાનો વિષે તે અંગ્રેજો પણુ આપણા ભાઈ સમાન છે. તેની ઉપર કટાક્ષ હોય નહીં. અને મારા ખેવા માટે સત્યાની ઉપરનું આવું અઘોર પાપ અસહ્ય થર્ડ પડે. જેમ રાજાની સામે તેમ બાવળી સામે વન સત્યપ્રદ રતાં મને આવડે છે. આપણી સામે હું આવે અવસરે કયે સત્યાગ્રહ કરી શકું? જ્યું પ્રાયશ્વિત્ત બાવાં વાવોને સારુ કરી શકું? ણુ મટ્યાર્ અને પ્રાયશ્વિત્ત લ ગ છે. અને તે પણ જે મારે અનશન વ્રત જેવું, અને નર નળાયેલા શરીરનો મોગ આવી સત્યાગ્રહનો વિષય સિદ્ધ મારવો. t ફરી ફરીને હું તમને અધાને વીનવું છું કે તમે બધા આજે વીખરાઈ જશેા, શાન્તિ જાળવશે અને હવે પછી મુંબઈના લેાકા ઉપર જરા પણુ લક આવે એવુ કાય ન કરશો. પોલીસની વ ણુકના વિચાર આપણે કરવાના રહેતા નથી. એ વિચાર કરવાનું આ રથાન પણ નથી. ગેાળીના બાર થયા નથી એને સારું આપણે ગવન ર સાહેબ અને પોલીસના આભારી છીએ એટલું તે મારે કહેવું જ પડશે. પણ આ અવસરે ચાવરાવવાની મુખ્ય વસ્તુ તો તુ છે જે બાવળે પૂરપૂરી શાન્તિ ગાવતાં ગોલવું. અને જ્ઞાનપૂર્વક ૩:લ મોળવતાં શીલવું. તે વિના સત્યાપર ૬૫ ચાલી શકે.' [તા. ૧૨થી તા. ૨૦મી એપ્રિલ સુધીની ડાયરી મહાદેવભાઈએ લખેલી નથી. અમદાવાદમાં ફાટી નીકળેલાં તેાફાનાના સમાચાર તા. ૧૬મીએ મુંબઈમાં મળ્યા એટલે તે જ રાતે ખાપુ અમદાવાદ જવા નીકળ્યા. સવારે અમદાવાદ પહોંચ્યા ત્યારે ત્યાં માલ લૉ ચાલુ હતા. સ્ટેશનેથી સીધા કમિશનર મિ. પ્રેટને મળવા એને બગલે ગયા. તેમની આગળ બનેલા બનાવા માટે પેાતાનું દુ:ખ વ્યક્ત કર્યું અને લેાકાને સમજાવવા માટે સભા મેલાવવાની રજા માગી. આશ્રમમાં સભા ભરવાની તેણે રન્ત આપી. પણ તે ને તે દિવસે શહેરમાં બધાને સમાની ખબર નહી આપી શકાય એમ લાગવાથી સભા તા. ૧૪મીએ ખપેારે રાખવામાં આવી, જેથી અધારું થતાં પહેલાં લોકો પેાતાતાને ઘેર પહોંચી જઈ શકે. લેાકાને જવાઆવવામાં સાલ્જરા તરફથી કશે। રાડ ન થાય તે માટે પણ બાપુએ કમિશનરને ખાસ વિનંતી કરેલી. સભા બહુ સારી થઈ, એએક હન્તર માણસની હાજરી હતી. બાપુનું લખેલું ભાષણ શ્રી વલ્લભભાઈએ લેાકાને વાંચી સભળાવ્યું. એ ભાષણ તથા ત્યાર પછી લેાકાને સત્યાગ્રહનું સ્વરૂપ સમાવવા માટે તેમણે કાઢેલી પત્રિકાએ પરિશિષ્ટ-૨માં આપી છે. આ પ્રસગે પેાતાના પ્રાયશ્ચિત્ત તરીકે બાપુએ ત્રણ દિવસના ઉપવાસ કરેલા. પછી તેાફાનમાં ભળેલા માણસને રૂબરૂ મળી તેમને એ રસ્તેથી વાળવાની પ્રવૃત્તિ તેમણે આરભી. તેને અંગે સી. આઈ. ડી. ખાતા સાથે તેમને કેટલાક સધ થયા. ખાતાવાળા કહેતા હતા કે તમારી પાસે જ્યારે હકીકત આવી છે ત્યારે તેાફ઼ાન કરનારાને નસિયત પહેોંચાડવામાં તમારે મદદ કરવી હોઇએ. બાપુનું કહેવું એમ હતું કે હું તે સુધારક