લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૧
 
૬૧
 

મહાદેવભાઈને ગભરાટ ૬૧ છું. મારું કામ ગુનેગાર પાસે પશ્ચાત્તાપ કરાવી તેને સુધારવાનું છે. હું પેાલીસને ખબર આપી તેમને સજા કરાવવા ના તેા મારાથી સુધારકનું કામ ન થઈ શકે. ઘેાડા દિવસ આશ્રમમાં રહી બાપુજી મુંબઈ ગયા. ત્યાં ગવનરની સાથે તેમની મુલાકાત થઈ. ત્યાંથી પાછા ફરતાં પેાતાની સાથે થયેલી વાતચીત મહાદેવભાઈએ નોંધી છે. ] આજે અમદાવાદ જવાનું થયું. થેાડી વાર આગમચ વલ્લભભાઈ તે કાગળ આવેલા હતા. અમદાવાદમાં શાહીબાગના બધા અગલા ખાલી કરાવી લશ્કર પૂર્યુ છે, ગુજરાત ૨૨-૪-૬૬

ક્લબમાં લશ્કર પૂર્યું છે, લાહેાર તરફથી અરેાપ્લેન મગાવ્યાં છે, એમના પોતાના બંગલાની આસપાસ લશ્કર ગાયું છે. વળી ખુખર પડી કે ગુજરાતને કાટ માર્શલ ઑર્ડિનન્સ નં. ૪ લાગુ પાડયો છે. મને કાંઈક ખિજવાટ, કાંઈક ઉકળાટ, કાંઈક ગભરાટ થયા. મને લાગ્યું કે હવે કાંઈ નવાજૂની બનનાર છે. બાપુ કાલાખાથી ખેડા, હું ગ્રાંટરોડથી બેઠો. એક બે મિત્રોને મેં અણુસારા કર્યાં હતા. એટલે તેમાંના એક મારી સાથે ગાડીમાં ચઢી બેઠા હતા, બીજા ગાંધીજીની પોતાની સાથે આવવા ઇંતેન્જરી બતાવતા હતા. એટલે ગાંધીએ કહ્યું: “પ્રસંગને માટે તૈયાર રહેજો, ” મેં કહ્યું: “ પ્રસંગ આજે જ નથી આવ્યા શું ? ” ગાંધીજી કહે : “ હા, કહેવાય નહીં. ” મને જરાક ગભરાયેલા જોઈને પૂછ્યા લાગ્યા, “ તમે બધા આજે ગભરાટમાં છે?” મે કહ્યું: “હા, ગભરાવાનું કારણુ આપને નથી લાગતું ? ” પાતે કહે: “જરાયે નહી' – છાંટાભાર નહીં. ” મે ફહ્યું, “ આપ ગભરાયા છે, અથવા આપને ગભરાવાનું કારણ છે એમ હુ નથી કહેવા માગતા. એવુ તે કાઈ કહી શકે ખરા? હું તે પૂછું છું, અમારે ગભરાટ આપને સકારણુ નથી લાગતે ? ” પોતે કહ્યુ, તે હું સમજ્યે. તમારા ગભરાટ હું કહું છું કે કારણું મે કહ્યું : “ એમ મ આપને લાગે છે ? વલભભાઈ એ વધુ વેલી તૈયારી શું સૂચવે છે ? આપને એમ નથી લાગતું કે આપને થાડા દહાડા સરકારે છેડવા તે પેાતાનાં મળ સંગતિ કરવાને છેાડવા, જરા દમ ખાવાને વખત લઈ લેવાને માટે છેડયા ? આ બધી તૈયારી મને તે આપને પકડવાની લાગે છે. ” જરા હસીને ખેલ્યા : “ અરે શી વાત કરેા છે ! મને શું પકડવાના હતા ? એના ભાર નથી. એની મગદૂર નથી મગદૂર. બીજાને પકડશે એ વાત સાચી છે. બીજા ધણુાઓને કદાચ પકડશે, પણ મને નહી પકડી શકે. મને એ લોકા અલગ પાડી નાખવા માગે છે ખરા. ” મે કહ્યુંઃ બાપુ, તમે ભલે એમ કહો, પણ એ કરવાની પણ એમની હિંમત ચાલશે એમ મને લાગે છે. ce .. હા, હા, એ વિનાના છે. ઝ "