કર સરકાર કેટલે દરજ્ જાય! તમને કાલે જ નહીં પકડે ? હું ખાતરીથી કહું છું કે પહેલાં પકડચા તે વખતે મારી આંખમાંથી એક આંસુ નીકળ્યું હતું, આ વખતે તૈયે નહીં જ પડે, પશુ હું તે। માત્ર પૂછી લઉં છું. અને બાપુ, તમારા પર ગાળીબાર નહીં કરે? એનું આવી બનેલુ હોય તે ગાળીબાર પણ કરે. ’ આપુ : “અરે, શી વાત કરેા છેા, એની હિંમત કેમ ચાલે ? એ તે મેટી કરુણ ઘટના થઈ જાય.” મે કહ્યું: “મેંટ અને સર વિલિયમ વિન્સેટ, એવા રાક્ષસેા સરકારને મળ્યા છે કે સરકારને લાજ લગાડવામાં એને લાજ નથી આવવાની, એ તો અધા પર ગોળીબાર કરાવે. આપુ ખેલ્યા : “તમારી વાત સાચી છે, એને લાજ નથી, પણ આ વાત નહી અને, એમની પર પરાથી એ વિરુદ્ધ છે. ” મેં કહ્યું : “ પરંપરાની વિરુદ્ધ તે અત્યાચારે। આજે નથી થઈ રહ્યા ? દક્ષિણ આફ્રિકાની સરકારના કરતાં પણ વધારે અધમતા t આ સરકાર બતાવી રહી છે. ” બાપુ મેલ્યા: “ હા, પણ તમે કહા છે તેટલે દરજ્જે નહી જાય. પજામમાં જે કરી રહ્યા છે તે થાય, પણ મારા પર ગાળીબાર ન કરી શકે. જીએની સાવરકર જેવા પર પણ ગળીબાર નથી કર્યો ! અજીતસિંહ જેવા પર પણ નથી કર્યા તે પછી મારા પર શુ કરે ?” મે કહ્યું : “ બાપુ, રેજીનલ્ડ કેડોકે આજે આપને માટે લખ્યું તે આપને ખબર છે ? ” બાપુ: “ના, શું કહ્યું છે ? ” મે કહ્યુંઃ a misguided saint is more dangerous than A hundred agitators (ગેરરસ્તેદારવાયેલે સંત સે। . ચળવળિયા કરતાં વધારે ભયંકર છે). આવાં એનાં વાકયો છે, અને આપને એવા દુશ્મન માનતા હોય તે તે આપને ગમે તેમ કરે એમાં નવાઈ નથી. ” બાપુ કહે: “એ કહે છે તેમાં શુ ખાટું છે? ગેરરસ્તે દોરવાયેલા સ ંત વધારે જોખમકારક નથી શું ? હુ ગેરરસ્તે દરવાયેલા નથી તે વાત જુદી છે. બાકી ગાળીબાર કરે તે ભારે મજા આવે. પશુ નહી કરે. અને મારા પર તે નહીં જ. હા, પછી કદાચ પરમ દિવસે ગવનર સાથે મારી મુલાકાત થઈ ત્યાર પછી શુ થાય એ કહેવાય નહીં !” મેં કહ્યું : “બસ હું પણુ એ વાતની ગણતરી કર્યા કરું છું. આપે ગવન રને સળગાવવામાં મણા નથી રાખી. અને સીધા પડકાર આપી આવ્યા છે કે થાય તે કરી લે, પછી શું પૂછ્યું ? ” બાપુ: “હા મારાથી રહેવાય જ કેમ ? મે તે ખરેાખર એને બતાવી દીધું.” મેં કહ્યું: “એ તે! હવે આપ જે ભેટ્યા હો તેના શબ્દ- શબ્દ વિકૃત કરીને સીમલા પહોંચ્યા હશે. આપને કાંઈ પણ કરતાં આપુ, તેએ પાછા હવાના નથી. દક્ષિણ આફ્રિકામાં તે! તમે હારા હતા, અહીં આપણે ખાબા જેટલા છીએ, એટલે એમના મનમાં થઈ જાય કે બધાને ખાવી દઈ એ. ” આપુએ કહ્યું, “ દક્ષિણ આફ્રિકામાં ખરા સત્યાગ્રહી તે
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૬૨
દેખાવ