લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪
 
૬૪
 

તિરસ્કાર નળા માણસને જ ઊપજી શકે તેને પૂજીએ તે તેના દોષ માટે તેને નિદીએ. પણ આ વાત ઠીક નથી. માસ હંમેશાં ગુણેને અથવા કાર્યોને નથી પૂજી શકતો. દાખલા તરીકે શાસ્ત્રિયાર અને નટેશનને મારાં ઘણાં કામા રેઢિયાળ લાગે છે, પણ મને તે તેએ ખૂબ પૂજે છે. ત્યારે એએને માટે જેમ મને પૂજવા સારુ મારાં કાર્યોને પૂજવાં કહ્યુ થઈ પડે છે તેમ માણસનાં નહારાં કામ માટે તે માણુસની નિંદામાંથી દૂર રહેવુ એ સામાન્ય માણસ માટે કહ્યુ છે. એટલે તમને એ માનસશાસ્ત્રની દૃષ્ટિએ અશકય લાગે. પણ મને જરાયે નથી લાગતું. જીએને, પેલે દિવસે ગવનરને હું મળ્યા, તેણે અતિશય ખરાબ ઉગારે। કાઢયા, પણ મને શું તેના તરફ જરાયે રેપ થયા હતા કે? તલભાર નહીં. હું તે મને જો પ્રસંગ મળે તે એ માણુસની ખૂબ ચાકરી કરી લઉં. એના તરફ શા કારણથી મને તિરસ્કાર ઊપજે ? જગતમાં એક માણુસ ‘હું દુષ્ટ છું’ એમ સમજીને દુષ્કાય કરતા નથી. માણસ સ્વભાવ પ્રમાણે વર્તે છે. ત્યાં તેને શે દેષ કાઢવાના હોય ? અંગ્રેજ તરફ મને જરાય તિરસ્કાર નથી થતા તેનું શું કારણ? હું જોઈ શકું છું કે રાજ્ય કરતી પ્રશ્ન એ રીતે જ વર્તે. એની સેવા કરી અને સુધારવાની મારી તે ક્રુજ રહી. આ મિસિસ એસટ, હાલ એ જેટલું ઝેર વર્ષાવી રહી છે તેટલુ કેાઈ એ વર્ષાવ્યું છે ? પશુ શુ મને એના તરફ જરાય તિરસ્કાર છે કે ? એણે આટલાં વરસ દેશની સેવા કરી અને બુઝુર્ગ થયે એની મતિ કરી તેમાં એને નિર્દેવી કે એને દયાપાત્ર ગણવી ? ને નિર્દેવી એ તે પડતાંને પાટુ માર્યા બરાબર છે. મેં તે કાલે કોંગ્રેસ કમિટીની મીટિંગમાં ખસૂસ કરીને એની પાસે જ ખુરશી લીધી હતી, અને કાઈ પણ માણસ એનુ અપમાન ન કરે એની અરેાબર સાવચેતી રાખી રહ્યો હતો. કાઈ અપમાન કરત તે! હું તરત તેને ધમકાવી નાખત. “ માણસની તિરસ્કાર વૃત્તિ એ તેની નબળાઈ સૂચવનારી વસ્તુ છે. તિરસ્કાર નબળા માણસને જ ઊપજી શકે, પ્રેમ કહા અથવા દયા કહા એ ખરા માણસની નિશાની છે. તિરસ્કાર વૃત્તિ એ ધમ વૃત્તિના લાપ સૂચવે છે. માણુસની દયા ઉદારતામાં રહેલી છે. ઉદારતા જ દયામાં રહેલી છે અને એ ઉદારરિતા ખરા મ છે. ” હું ખાઈ ગયો, નિત્તર થયા. એ શબ્દ એલ્યે હું બરાબર સમજી ગયો છું. મેં માનસશાસ્ત્રની દૃષ્ટિએ અશકય કહ્યું એ એક રીતે હવે સાચુ લાગે છે — એ જ રીતે કે મારી માનસિક દશામાં એ વસ્તુ એટલે કાર્યોને નિ ંદા, કાય ના કરનારને ન નિા, એ વૃત્તિ અશકય છે. એટલી મારી ધમ વૃત્તિ શિથિલ, એમાં નવાઈ નથી. આજે આખા દિવસ હું એ શિથિલતાને વશ થયા હતા. એસટને, પટેલને, ગવનરને