પેાલીસ કમિશનરના બખાળા ક કમિશનરે પૂછ્યું : “હોનિ મેન વગેરેએ અમદાવાદ આશ્રમમાં આવીને સત્યાગ્રહની સૂચના તમને કરી ત્યારે તમે ઉપાડી લીધી કેમ નહી? તે વખતે તમારી આશ્રમની મીટિંગમાં શું શું બન્યું તે કહેરો ? ” બાપુએ અથી તે ઇતિ સુધી બધી હકીકત કહી સંભળાવી. કહ્યું કે “ સત્યાગ્રહની સૂચના તે મે પોતે જ મુંબઈમાં મારી માંદગીની પથારીમાં પડયાં પડયાં કાધેલી. એમણે ઉપાડી લીધી. એએતે મે કહ્યું કે હું અપંગ માણુસ પડો, તમારામાં તાકાત હાય તેા તૈયાર થાઓ અને એએ તૈયાર થયા. એ તૈયાર થવામાં હોનિ મૅન, વલ્લભભાઈ, મેહનલાલ પંડયા વગેરે બધા આગળ પડ્યા હતા. પણ એ તે એએને મારામાં વિશ્વાસ તેથી ’ કમિશનર : “ તમારી સાથે કામ કરનારાઓ કેવા માલ ખબર છે તમને?” બાપુ કહે : “ હા, ખબર છે.” વગરના છે તે પછી હોર્નિમૅન, શંકરલાલ, વલ્લભભાઈ, મોહનલાલ પડચા અને ખીજાઓની વાત ચાલી. શકરલાલ સિવાય બધાની ઉપર એ ખડ઼ા હતા. શકરલાલ વિષે જાણી જોઈને ન ખોલતા હોય એમ પણ લાગ્યું. એણે કહ્યુ : “ હાનિ મૅન જેવા ચારિત્ર્યશૂન્ય માણસ તમને કયાંથી હાથ લાગ્યા ? ” બાપુએ એને મેલતા અટકાવ્યા અને કહ્યું: હું એને વિષે ક ંઈ સાંભળવા માગતા નથી. ખાનગી ચારિત્ર્ય એનું ગમે તેવુ હાય, એણે ભારે સેવા અાવી છે.” પેલેા જરા હળવા પડયો, કહેવા લાગ્યા : “હું તે ભવિષ્યમાં એ છૂટા થઈ ને આવે અને એની સાથે તમારે કામ લેવુ પડે એ મને ઠીક નથી લાગતું માટે કહું છું. ” આપુ કહે : “ તમારી ઉદારતા માટે ઉપકાર માનું છું, પણ મારે એ બારી બાઈનું કશું કામ નથી. ” તાયે પેલા બધ ન રહે, એટલે આપુએ કહ્યું કે “સારુ ચલાવેા.” એટલે એણે હાનિ મંતનુ જેટલું કાળું કઢાય તેટલુ કાઢ્યું. ઉંમરનું પણ કાઢયુ'. ઉંમર તે હાનિ મૅન કરતાં પણ દુષ્ટ છે એમ બતાવ્યું. જમનાદાસ ચોખ્ખા માણસ છે, પણ એ તે વિચાર વિનાને છે ઇ. ઇ. વલ્લભભાઈ ને અમદાવાદની ગરબડમાં કાંઈ ભાગ નહીં કે ? મેાહનલાલ પડચાને નહીં કે? એમ પૂછ્યુ. બાપુએ કહ્યું : “ છાંટાભાર નહીં, એએએ જે શાંતિભયુ કામ કર્યુ છે તેની તમને ખબર નથી. મોહનલાલ પડચા પણ વલ્લભભાઈ સાથે મારા હાથ નીચે જ ખેડામાં કામ કરનાર હતા અને સત્યાગ્રહનુ રહસ્ય સમજનારા એએના જેવા કાઈ નથી.” ઉમરની વાત પાછી નીકળી. ઉમરને માટે તે કેટલાક કાળનું ઝેર હશે એમ લાગ્યું. બાપુએ કહ્યું કે “ મારી પાસે ઉમર વિષે સાંભળવુ છે? ” પેલા કહે : “હા.” બાપુએ કહ્યું : કરાડાવિપતિને જીવાન છેકરા – કદાચ જરા સ્વચ્છંદી હોય. પણ એના વે સુંદર માણુસ મુંબઈમાં રોપ્યો જડે એમ નથી. એને માટે તમારા હૃદયમાંથી
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૬૭
દેખાવ