લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬
 
૭૬
 

59 ૭૬ બહેનનાં દર્શનમાં માતુશ્રીનાં દન “ ધર સારાં કરાવવામાં મારા તરફથી તે હવે કશીયે મદદ મળી શકશે નહીં. એ કામ ચિ. શામળદાસનુ તથા ચિ. કાકુનુ છે. ધનની ઉપર મેં કા દાવા રાખ્યા નથી.

  • r

“ પૂજ્ય મહેન અને તમે અને આશ્રમમાં રહેા અને મારાં કાય માં મદદ કરા તેના જેવું મને બીજું શુ વહાલુ લાગે ? પૂજ્ય બહેને તે! પાતે આશ્રમમાં અનુભવ લીધે છે કે સૌ તેમને અધ્ધર ઉપાડી લેતાં હતાં, સૌ માન આપતાં હતાં. અને હું પોતે તે હંમેશાં સવારે તેનાં દર્શન કરીને મારી માતુશ્રીને ચહેરા યાદ કરતા, મારા બાપુના ચહેરા પણ યાદ કરતા, અને મને પવિત્ર થયેલો ગણુતા. તમે અને જેટલાં અને તેટલાં વહેલાં આશ્રમમાં આવી જાએ એ હું ઇચ્છું છું. તમે પોતે વણવાનું કામ, સુતર કાંતવાનુ કામ સારી રીતે શાખા એ મારી ભારે તીવ્ર ઇચ્છા છે. એ કામ `ધાર્મિક અને પવિત્ર ગણું છું. અન્નદાન અને વસ્ત્રદાન આપણામાં ભારે દાન ગણાય છે. જે પુરુષ કે સ્ત્રી પ્રજાને અર્થે વસ્ત્રો પેદા કરે તેને અતિશય પુણ્ય થાય છે એ મારી ખાતરી છે. અમદાવાદથી મુંબઈ જતાં ટ્રેનમાં. {º--'‰° kr ભાઈશ્રી ૫ સાકરલાલ, “ મારી ધારણા કરતાં આ કાગળ તમને કાંઈક મેાડા લખાય છે. ભાઈઅમૃતલાલની હું શોધખેાળમાં હું. નૂત મહિનામાં ત્યાં મામા પહેોંચી જશે એવા મને ભરાસા છે, અને મામા બરાબર કામ અજાવશે એમ હું માનું છું. એ નિશાળ સરસ ચલાવવાની આપણામાં શક્તિ આવવી જ જોઈ એ. “ તમે જે વ્યાકરણદોષો બતાવ્યા છે એથી તે હુ બહુ રાજી થયા છું. એ વિષે ભાઇ મહાદેવ તમને વધારે લખશે. હું શુદ્ધ ભાષા લખવા ખૂબ પ્રયત્ન તે કરું છું. પણ દોષો રહી જાય એ તદ્દન સંભવિત છે. કેમ કે જે કાંઈ કાબૂ ગુજરાતી ઉપર મારે છે તે માત્ર પ્રેમથી મેળવેલા છે. મને ભાષા- જ્ઞાન ખેડવાને સમય તે મળ્યા જ નથી. શક ' ધાતુને પ્રયોગ ઇરાદાપૂર્વક કરેલા પ્રયાગ છે. નિર્ભય વગેરે શબ્દોના પ્રયોગો ઇરાદાપૂર્વક નથી થયા, . પણ ભાઈ મહાદેવ તે પ્રયાગને અચાવ કરતા જણાય છે. તમે અને જે નિણૅય ઉપર આવશે. તે કબૂલ રાખીને હું સુધારા કરી લઈશ. જ્યાં તમારી વચ્ચે મતભેદ હરો ત્યાં તમારા નિય મને જ્યાં સુધી વિશેષ જ્ઞાન મળ્યું. નહીં હશે ત્યાં સુધી કબૂલ રાખીશ, કેમ કે તમારા નિ યમાં વધારે તટસ્થતા

  • બાપુજીનાં મોટાં બહેન શ્રી રળિયાત બહેન.