20
આત્મ નવા દેહ ધારણ કરે તેમાં શાક શે લાગે જ. - દેહીનાં સ્નેહી સકળ સ્વારથિયાં, અંતે અળગાં રહેશે રે. ’ એવુ આપણા એક કવિએ ગાયું છે. એનુ નામ હું ભૂલી ગયા છું. દુ:ખ આપનાર વસ્તુ ઊંડા ઊતરીને તપાસીએ તે આપણા પ્રેમ નથી, પણ સ્વાથ છે. જે તેમ ન હોય તે તા, જીણુ થઈ ગયેલા ઘરને છોડીને નવા ઘરમાં જતી વેળાએ આપણે આનંદ પામીએ છીએ તેમ જ જ થઈ ગયેલા દેહને છેડીને એક મિત્રઆત્મા નવેા દેહ ધારણ કરે છે તેમાં શાક ! હાય? આ વાત નાની વયે કે મેટી વયે મરનાર બધાને સારું લાગુ પડે છે. અમુક દેહ કચારે નકામા થઈ જાય છે તે તે તેને બનાવનાર જ જાણે, એ જાણવાન આપણને અધિકાર નથી. પણ મારે તે તમને આ બધું કહેવાના વિચાર ન હતા. અત્યારે મારું મન જુદી દિશામાં વી રહ્યુ છે, એટલે આટલું લખાઈ ગયું છે. મારે કહેવાનુ તેા આ છે: જે ભવ્ય મૃત્યુ તમારા પિતાશ્રીનુ થયું છે તેવું બધાનુ ભલે થાએ એ આપણે વા જેવું છે. કાઇની પણ ચાકરી લીધા વિના, પોતે દુ:ખ ભાગવ્યા વિના, અનાયાસે મૃત્યુ પામતા માણસો ઘેાડા જ જોવામાં આવે છે. એવાઓમાં તમારા પિતાશ્રીની ગણતરી હમેશાં થશે. હરેક મૃત્યુને શેક કરવા એ ફાગટ છે. આવા મૃત્યુને શાક તો થાય જ નહીં. એટલે તમને હું દિલાસા નથી આપતા, મુબારકબાદી આપું છું.” સુરતના કેટલાક ભાઈ એના સત્યાગ્રહ વિષે કેટલીક શકાએ પૂછનારે કાગળ, તેને ઉત્તર : ૨૦-−'ર્ CC તમારા પત્ર રખડતા મારા હાથમાં તે આજે જ આવેલા છે. મારી સહીને લાભ અયેાગ્ય મારી શારીરિક સ્થિતિ એવી છે કે હું બધા કાગળમાં સહી કરી શકતા નથી, અને બધા કાગળા લખાવી શકતા નથી. છે, એમ હું માનું છું. “ જ્યાં સુધી સત્યાગ્રહનું ખરું સ્વરૂપ હિંદુસ્તાન નહીં સમજે ત્યાં સુધી તમે ઉઠાવેલી શકાએ ઊભી થયાં જ કરશે, અને તમારે ધીરજ પણ રાખવી જ પડશે.
· સત્યાગ્રહ શરૂ થયા પછી ધ્યેયને પહોંચ્યું જ એ ખધ થાય છે. કેટલીક વખતે બંધ થયાનેા આભાસ આવે છે, પણ તે વાસ્તવિક જોતાં બંધ થયા હોતેા જ નથી. જે વેળા સત્યાગ્રહ દુરાગ્રહમાં ખપી જવાનેા સંભવ હોય તે વેળા સત્યાગ્રહ અધ રાખવામાં ખરા સત્યાગ્રહ ચાલુ થાય છે. સત્યાગ્રહ એવી સૂક્ષ્મ વસ્તુ છે કે ફરી ફરીને શેાધન કરતાં અને અનુભવ લેતાં જ કાંઈક અંશે તેનું જ્ઞાન થાય છે. સોગાતે જેવા હું અત્યારે જોઈ શકું છું તેને