ત્યાગથી દુઃખ થવાને બદલે રસ આવે ge આધારે કાયદાનો ભંગ કરવા રૂપી સત્યાગ્રહ જુલાઈમાં શરૂ થવાનો સંભવ છે. તેના પહેલાં પણ શરૂ થવાના પ્રસંગે આવી પડે તેા થઈ જાય. “ સત્યાગ્રહનાં કાંઈક સ્વરૂપો કરી રીતે મુલતવી રખાય એ સંભવિત છે. ઉપવાસાદિ ધ ક્રિયામાં કેટલું બળ છે એ તમને સમજાવવું કેટલેક દરજ્જ અશકય ોઉં છું, કેમ કે ઉપવાસાદિ તે તમે વરસાથી કરતા Y આવ્યા છે. એ તમે કર્યાં હશે. પણ એને વિષે સત્યાગ્રહ હોત તો કેટલું ક તમારે લખવુ પડ્યું છે એ લખવાપણું ન રહેત. અને જો તમે આગળ ઉપવાસ કર્યાં હોય તેની વચ્ચે અને હાનિ મનના રવિવારે જે ઉપવાસ તમે કર્યો તેની વચ્ચે કશાયે તફાવત ન જોઈ શકયા હૈ! તો મારે કહેવું જોઈએ કે તમે તમારા મનને છેતરેલું છે. મારી ખસ માન્યતા છે કે આપણામાં જેટલે દરજ્જે સત્યાગ્રહની ન્યૂનતા છે તેટલે દરજ્જે આપણી લડત લખાય છે. વૈરાગ્ય વિનાને ત્યાગ એ ત્યાગ તથી. તમારામાંના જેઓએ નોકરી વગેરે સર્વ ગુમાવ્યું છે. તેણે જો ગુમાવતાં કાંઈ મેળવી લીધું ન હોય તે એ ગુમાવેલુ નિરક છે. જેનાથી નાકરી છેડયા વિના રહી જ ન શકાય તે છેડે, તેનુ નામ જ નોકરી છેડ઼ી કહી શકાય. છેડવામાં દુઃખ થવાને બદલે રસ આવવે જોઈતા હતા. તે છેાડનારાઓને નથી આવ્યો એમ જોઉં છું, તેથી જ તમારી દશા ત્રિશંકુ જેવી માને છે. “ સત્યાગ્રહની તક આપનારા હું કાણુ ? સત્યાગ્રહી સદાય રવત ંત્ર છે. મારી સાથે તમે મસલત કરી શકે।. સંધના સત્યાગ્રહ ચાલતા હાય ત્યાં માણુસે સંધને વશ વર્તી તે કાય કરવું હોઈ એ એ ખરું છે. પણુ સત્યાગ્રહી થયા પછી સત્યાગ્રહ કરવાની તક તા સૌને હમેશાં આપોઆપ હાય છે જ. જેએ શંકાશીલ અને ચિ ંતામય અવસ્થામાં હોય તે સત્યાગ્રહી કેમ ગણાય ? સત્યાગ્રહી થવું એ ખાંડાની ધારે ચાલવા જેવુ છે. CC “ આટલું લખતાં છતાં તે તમારી શકાતુ હું સમાધાન ન કરી શકતા હા તે ધીરજ રાખવાની જ હું તે સલાહ આપી શકુ. જે સત્યાગ્રહને ખરેા અર્થ કાઈ પણ પ્રકારે જેલમાં જ જવું એટલા જ તમે કરતા હો તે ગમે તે કાયો ભાંગીને જેલમાં જઈ શકાય છે. એમ ો સત્યાગ્રહ કરી શકાતો હાય તો દરેક કેદી સત્યાગ્રહી છે, “ જેમાં નીતિના ભંગ ન થતા હોય તેવા કાયદાના સકારણુ સવિનય ભંગ એ જ સત્યાગ્રહ હાઈ શકે. એવા ભગ જો હું તમને બતાવી શકું તે તે હું જ કરી નાખું, ”
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૭૯
દેખાવ