દક્ષિણ આફ્રિકાના સાથીએ કે તમે ઝટ ઝટ તમારી છેલ્લી પરીક્ષામાં પાસ થઈ જા. કારણુ મારી ઇચ્છા એવી છે કે તમે થાડા વખતમાં અહીં આવી તમારું સ્થાન લઈ લો. અહીં ઉનાળા સખત હોય છે, પણ શિયાળામાં તેને પુરતો બદલા મળી રહે છે. હું આશા રાખું છું કે કશી અગવડ વિના તમારી બધી જરૂરિયાતા તમને મળી રહી હશે. કાંઈ પણ જોઈતું હાય ! મને કહેતાં સાચ ન રાખો. સત્યાગ્રહ સુંદર ચાલી રહ્યો છે. થોડા જ વખતમાં સવિનય કાયદાભંગ શરૂ થવાની આશા છે. અનેક કારણાસર વારંવાર હુ ઈચ્છા કરું હ્યુ કે તમે અહીં હા. પણ મારા પથ મારે એકલાએ જ કાપવા રહ્યો. દક્ષિણ આફ્રિકાના મારા મદદગારેને વિચાર કરું છું ત્યારે ઘણી વાર હું ગમગીન થઈ જા છું. અહીં ડાક” નથી. અહીં કૅલનબૅંક નથી.. અત્યારે એ કાં છે તે પણ ખાર નથી. પેાલાક ઇંગ્લેંડમાં છે. કાલિયા અને ૧. હૃહાનિસબર્ગ માં રહેતા એકલા પાદરી. દક્ષિણ આફ્રિકામાં હિંદીએની લડત પ્રત્યે ખૂબ સહાનુભૂતિ રાખતા અને મદદ કરતા. ૧૯૦૮માં બાપુજી ઉપર એક પઠાણે હુમલા કરેલા અને તેમને ધાયલ કરેલા ત્યારે મિ. ડાક સારવાર માટે બાપુને પેાતાને ઘેર લઈ ગયેલા અને તેમણે તથા તેમનાં પત્નીએ બહુ પ્રેમ ક બાપુની શુશ્રુષા કરેલી છે. મિ. ડોકે બાપુનું એક જીવનચરિત્ર પણ લખ્યું છે. ૨. બાપુના જન મિત્ર. નૅહાનિસબર્ગમાં તેમને સ્થપતિના ધંધો સારા ચાલતા. બાપુના સહવાસમાં આવ્યા પછી તેમને સાદા જીવનને રગ લાગેલા. લડતને કારણે નહાનિસબગ નું ઘર કાઢી નાખ્યા પછી બાપુ તેમને ઘેર રહેતા. કૅલનબેંક સત્યાગ્રહની લડતમાં ભળેલા અને જેલમાં પણ ગયેલા. સત્યાગ્રહી કેદીએનાં કુટુંાને રહેવા માટે પેાતાનુ મોટું ફામ તેમણે વાપરવા આપેલું. એ ફામનું નામ ટૉલ્સ્ટોય ફામ' રાખવામાં આવેલું. લડત પૂરી થયા પછી તેઓ બાપુની સાથે ઇંગ્લેંડ ગયેલા અને ત્યાંથી હિંદુસ્તાન આવવાના હતા. પણ તે વખતે મહાયુદ્ધ ફાટી નીકળ્યું એટલે તે જમન હોઈ તેમને ઇંગ્લેંડમાં અટકમાં રાખવામાં આવેલા. ૩. દક્ષિણ આફ્રિકાના ગારા સાથીએમાં અત્યંત વફાદાર અનેતિ કટના. તેએ ટ્રાન્સવાલના ‘ક્રિટિક’નામના પત્રના ઉપત’ત્રી હતા. તે ાડીને ગાંધીજીના ઇન્ડિયન એપિનિયન'માં જોડાયેલા. દક્ષિણ આફ્રિકાની લડતને અંગે ઇંગ્લેંડમાં અને આખા હિંદુસ્તાનમાં તેમણે મુસાફરી કરેલી. ગાંધીજીની આફિસમાં તેએ આર્ટિ કલ્ડ કલાક તરીકે રહેલા અને વકીલ થયેલા. લડતને અંગે જેલમાં પણ ગયેલા. ૪. અહમદ મહમદ કાછલિયા. દક્ષિણ આફ્રિકાની લડતના સાથી. એમને વિષે ગાંધીજી દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ ' એ પુસ્તકમાં લખે છે : “ બહાદુરી અને એક- નિષ્ઠામાં એમનાથી ચડી જાય એવા કાઈ પણ માણસના અનુભવ મને નથી થયે દક્ષિણ આફ્રિકામાં કે નથી થયા હિંદુસ્તાનમાં, કામને અર્થે તેમણે સર્વસ્વ હાસ્યું
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૮૪
દેખાવ