૯૦ નાટકી પ્રદશ નને હું ધિક્કારુ છુ આ પ્રશ્નોને એ લાગુ પડી શકે છે. (સત્યાગ્રહ) સભાનું બંધારણ ફેરવવાના અને તેને કાયમી સંસ્થા બનાવવાને હું ગંભીરતાથી વિચાર કરી રહ્યો છું. આખી વસ્તુ વાયુરૂપ સ્થિતિમાં છે. દક્ષિણ આફ્રિકાના પ્રશ્ન આપણી પ્રવૃત્તિના પ્રકાર તરફ આપણને ફરજિયાત લઈ જાય છે. આપણે કાઈ પક્ષમાં બધાયેલા ન હોઈ, જ્યાં જ્યાં શકય હોય ત્યાં અને જે પ્રશ્ન ઉપર મતભેદ ન હોય અથવા ઊભા ન થઈ શકે એમ હોય ત્યાં, સઘળા પક્ષેા અથવા મ`ડળાને આપણે એક મ`ચ ઉપર એકત્રિત કરવાં જોઈ એ. ' “ દક્ષિણ આફ્રિકાના પ્રશ્ન ઉપર છાપાંજોગે મે પત્ર લખ્યા છે તે તમે જોશે. આપણે સભા ભરવી જોઈએ અને સરકારને પોતાની ફરજ અાવવાના આગ્રડ કરતા હરાવા પસાર કરવા જોઈએ. ભારતમ ત્રી ઉપર પણ તારા કરવા જેઈ એ. તમે જોશો કે ટાઈમ્સ ઑફ ઇન્ડિયા ’ આપણી તરફ વળ્યું છે. એ તરફનાં અંગ્રેજ છાપાંઓને આપણા પક્ષમાં લાવવાને તમારે પ્રયત્ન કરવા જોઈએ. રેલેંટ કાયદાની આબતમાં હજી હું વાઇસરોય સાથે પત્રવ્યવહાર ચલાવી રહ્યો છું. તેથી સવિનયભ ંગની દીલ થાય છે. પામ જવાને પ્રયત્ન કરવાના મારે વિચાર નથી, પણ બીજે કાઈ સ્થળેથી મુંબઈ પ્રાંતની હદ આળગીશ. પંજાબની બાબતમાં એક ખટલાની ખાતર ખટલે કરવાનો પડકાર ફેંકવા એ ભાગ્યે જ વાજબી ગણાય એમ મને લાગે છે. મારી સ્થિતિ વિષે મનમાં લેશ પણ શકા હોય તે તેમ ન કરવાની મારી ફરજ ગણાય. મારા કહેવાતી મતલબ એ છે કે આવી ઋતના કાઈ પડકાર ફેંકવા એ નાટકી દેખાય અને એવા પ્રદનને તે હું બિરુ છું. મને કાવતરાખાર કહીને પણ છૂટા રહેવા દીધા છે એમાં જ પન્નબ સરકાર પૂરતી મૂર્ખ દેખાઈ છે. હવે મારી ઉપર કામ કેમ ચલાવતા નથી એમ તેને કહેવા જવાની મૂર્ખાઈ હું કરું તે હું મારું હાથે જ બધી અસર ધોઈ નાખું; જ્યારે હું બરાબર જાણું છું કે તેએ મારી ઉપર કામ ચલાવવા ઇચ્છતા નથી, તેમની હિ'મત નથી. મારી દલીલ તમને સમજાય છે તે ? તમારી સૂચના સ્વીકારવામાં ભૂલ થાય એ હુ' તમને હસાવવા માગુ છું,” સૌ જેમાં સંમત થાય એવેશ કાર્યક્રમ ખાસ કરીને રાજકીય સુધારાની બાબતમાં ઉપાડી લેવાની સલાહ આપતા મિ. એફ્ન્ડેલના કાગળ આવ્યા હતા, તેમને જવાબ : ૪-૭-'º º ઊં“ તમારા માયાળુ કાગળ હું ફરી કરીને વાંચી ગયા. કાગળ માટે તમારેા આભાર માનુ છું. મારા આ જવાબ સાથે હું એ ‘યંગ ઇન્ડિયામાં છપાવું છું.
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૯૦
દેખાવ