લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 5.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૨
 
૯૨
 

૯૨ અમલદાવાનાં આપખુદ મૃત્યુ. રાજદ્રોહને પામે છે એ જેમ નક્કી છે તેમ, સવિનય કાયદા ભંગ પણ નક્કી આવવાના છે. સરકારના શસ્ત્રભંડારમાં એવું એક પણુ શસ્ત્ર નથી જે એ સનાતન મળને દખાવી શકે અથવા તેનેા નાશ કરી શકે. ખરેખર એ વખત આવવાને જ છે, જ્યારે દુ:ખેા સામે દાદ મેળવવાના વધારેમાં વધારે અસરકારક અને તેની સાથે વધારેમાં વધારે નિર્દોષ ઉપાય તરીકે એ માન્ય રાખવામાં આવશે. 2 “તમે એકતાની ઇષ્ટતા વિષે સૂચન કરે છે. હું ધારું છે કે ધ્યેયની એકતા તા આપણામાં જ. પણુ દેશમાં પક્ષા તે! હંમેશા રહેવાના જ. ફાઈ પણ સુધારણા માટે બધાને સામાન્ય એવેા કાર્યક્રમ શોધી શકાય નહિ. કારણે કેટલાક બીજાએ કરતાં વધારે આગળ જવાનું ઇચ્છનારા હોય. આવી આરાગ્યપ્રદ વિવિધતામાં હું હરકત જોતા નથી. આપણામાંથી જે વસ્તુ હું દૂર કરવા ઇચ્છું છું, તે તે એ છે કે, આપણે એક બીજાના અવિશ્વાસ ન કરીએ અને એકખાન્ત ઉપર ખાટા હેતુઓનુ આરેાપણુ ન કરીએ. આપણને ઘેરી વળેલું પાપ એ આપણા મતભેદો નથી પણુ આપણી પામરતા છે. શબ્દો ઉપર આપણે મારામારી કરીએ છીએ. ઘણી વાર તો પડછાયાને માટે આપણે લડીએ છીએ અને મૂળ વસ્તુ ખાઈ એસીએ છીએ. ગાખલે કહેતા તેમ આપણું રાજકારણે ફુરસદના વખતના એક વિનેનુ સાધન છે, અથવા તે જીવનની કારકી માં આગળ વધવાના પથિયા તરીકે અનેા ઉપયોગ કરવામાં આવે છે. “ હું તે તમને અને વમાનપત્રાના બીજા બધા અધિપતિને વિનવું હું કે આપણા રાજકારણમાં ઉદારતા, ગાંભીય અને નિઃસ્વાર્થતા દાખલ કરવાના આગ્રહ કરી. પછી આપણુા મતભેદો આજે જેમ કરે છે તેમ કાશે નહીં. ખરેખરી નંડનારી વસ્તુ આપણા મતભેદો નથી, પણ તેની પાળ રહેલી આપણી લઘુતા એ જરૂર બહુ ભૂંડી છે. “ પંજાબમાં જે સન્તએ થઈ છે તે રાલૅટ કાયદા સાથે એનાથી છૂટી ન પાડી શકાય એવી રીતે ગૂંથાયેલી છે. તેથી એ કાયદા રદ કરાવવાનું જેટલું આવશ્યક છે તેટલું જ આવશ્યક એ સાઓમાં ફેરફાર કરાવવાનું પણ છે. તમારી સાથે હું સમ્મત થાઉં છું કે પ્રેસ ઍક્ટમાં ધરમૂળના ફેરફારો કરવાની જરૂર છે. ખરી રીતે તો સરકાર પેાતાના આપઅખત્યારી વહીવટી કૃત્યોથી રાજદ્રોહને પણ આપી રહી છે. એ જાણીને હું દિલગીર થયો છું ‘ હિંદુ’ તથા ‘સ્વદેશમિત્રમ્ ની સામે લેવાયલાં પગલાં ( જે મારા અભિપ્રાય પ્રમાણે તદ્દન બિનજરૂરી હતાં ) તે લેવાની કુલ જવાબદારી લોર્ડ વિલિંગ્ઝને લીધાનું કહેવાય છે. એ પગલાંથી એ મને પત્રાની પ્રતિષ્ટા અથવા લેકપ્રિયતામાં કશા ઘટાડા થયેા નથી, ઊલટા તેમાં વધારેા જ થયા છે. કાઈ