પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ग्रंथस्वीकार

નીચેનાં પુસ્તકોનો સાભાર સ્વીકાર કરી જણાવવાનું કે, આ સંસ્થા તરફ આવતાં પુસ્તકો વાંચી–વંચાવી અભિપ્રાયાદિ છાપવાનું ધોરણ રખાયું નથી; પરંતુ યોગાનુયોગ નીચે પ્રમાણે માત્ર પુસ્તકોનાં નામ, ઠામ, કદ, મૂલ્ય વગેરેજ જણાવાય છે.

૧ – શ્રી દક્ષિણામૂતિ પ્રકાશન મંદિર–ભાવનગર તરફનાં બાળસાહિત્યમાળાનાં પુસ્તકો :-

બુદ્ધચરિત્ર, ગુજરાત-મહારાષ્ટ્ર, જોડકણાં, કહેવતસંગ્રહ, હરિશ્ચંદ્ર, એમ કેમ ?, સાજા રહીએ, વ્યાકરણ પેાથી, વરત-સંગ્રહ, રમત–જોડકણાં, સંપાદકો :- ગિજુભાઈ અને તારા બહેન.
દરેક ચાપડીનું કદ ૪ા x પાા, પૃષ્ઠ ૪૦, સાદાં પૂઠાં, યોજનાના ગ્રાહકો માટે મૂલ્ય એકેક આનો અને છૂટક ૦)-ાા છે.

ઓતરાતી દિવાલો-ભા. ૧ લો તથા બીજો– લેખક:–કાકા સાહેબ. દરેક ભાગનુ કદ ૪ા x પાા પૃષ્ઠ ૪૦, મૂલ્ય ૦)-ાા

બાલ રાસાયણ – સંપાદક:– લીલાવતી બહેન. કદે ૫x૭, સાદું પૂંઠુ હું, મૂલ્ય ૦ાા=

૨–ગીતા પ્રેસ–ગોરખપુર તરફનાં હિદી પુસ્તકો:–

શ્રીમદ્ ભગવદ્‌ગીતા–પદચ્છેદ અને હિંદી અન્વય વગેરે સાથે. કદ ૫ાાx૭ાા, પૃષ્ઠ ૪૭૨, સાદુ પૂંઠુ , મૂલ્ય ૦ા ≡

શ્રીમદ્ ભગવદ્‌ગીતા–ભાષા. કદ ૫ાાx૭ાા, પૃષ્ઠ ૧૯૨, રૂ. ૦ા

શ્રીમદ્ ભગવદ્‌ગીતા–મૂળમૂળ. સ્થૂલાક્ષર, કદ ૫x૭ાા, પૃષ્ઠ ૧૦૬, સાદુ પૂ<ઠુ, મૂલ્ય ૦ા-

માનવધર્મ-લેખક:-હનુમાનપ્રસાદ પોદ્દાર. કદ, ૫x૭ાા, પૃષ્ઠ ૧૦૮, સાદું પૂંઠુ, મૂલ્ય ૦)=ાા

સાધનપથ– લેખક:-હનુમાનપ્રસાદ પોદ્દાર. કદ પx૭, પૃષ્ઠ ૭૨, સાદુ પૂંઠુ, મૂલ્ય ૦)=ાા

પ્રેમયોગ–લેખક:-વિયોગી હરિ. કદ ૫X૭, પૃષ્ઠ ૪૦૪, સાદું પૂંઠુ, મૂલ્ય ૧ાા

૩-સૌરાષ્ટ્ર સાહિત્ય મંદિર-રાણપુરનાં પુસ્તકો:-

મિસરનોન મુક્તિસંગ્રામ-લેખકઃ-ઝવેરચંદ મેધાણી. કદ ૫lx૮l પૃષ્ઠ ૧૬૦, સાદુ પૂંઠુ, મૂલ્ય ૦ાાા

૪-પુસ્તકાલય સહાયક સહકારી મંડળી લિમિટેડ, વડોદરા તરફનાં પુસ્તકો:-