પૃષ્ઠ:Majurone Margadrshan By Gandhiji.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

2 વર્ષ પહેલાં પાણી, માંડવા, પાયખાનાં, વિ. સંબધી જે ઠરાવા થયા હતા તેના અમલ પૂરા કરાવત. તમને રાશી' રૂ આપવામાં આવે છે એમાં તે માલિકાના પણ સ્વાર્થ રહે છે. પણ જે તમારામાં શક્તિ આવી જાય તે આ ખધાં દુઃખ ૨૪ કલાકમાં જ નીકળી જાય. આજે તમે અશક્ત છે, તમારામાં પૂરી હિં’મત નથી એટલે જેટલી ચાંપ ચઢાવવી જોઈ એ તેટલી આપણે ચઢાવી શકતા નથી. તમે ગાળેા શું કામ ખાવ છે ? એ ગાળે આપનારા તમારા જેવા જ નાકરા છે ને ? તમે ગાળે ખાઓ છે એટલે તેએ ગાળા દઈ શકે છે. તમે એમને કહી દે કે અમે ગાળા નહિં ખાઈ એ. એટલે તમે પેાતુ જરાક વધારે કેળવણી લે!, અક્ષરજ્ઞાન લે એમ હું ઇચ્છું છું. તમારું' કન્ય શું છે તે તમે સમજો. મારા ઉપર કે મીનએ ઉપર આધાર ન રાખો. અમે તા ચિઠ્ઠીના ચાકર છીએ, તમે નહિ કરાતા અમે શું કરી શકીએ? તમારી શક્તિ મુજબ જ અમે કામ કરી શકીએ. સુધારા નથી થતા તેનું કારણ તમારી જ અશક્તિ છે જેવાં આપણે તેવા શેઠિયાએ. મહાજનના ખરા હેતુ લડીને લઈ લેવાના નથી પરંતુ આપણે સુધરીને, શક્તિ વધારીને લેવાના છે. જો કે લડવાનું તે છે જ. આટલું તે તમે મલકાઈ ન જાવ તેને માટે મેં કહ્યું. જેટલું તમે કર્યુ છે તેને માટે તમને મુબારકબાદી ઘટે છે. તમારા કામમાં તમે વધારે કરો. સુધારાના આધાર તમારી શક્તિ ઉપર છે. એટલે તમારી શક્તિ વધારા, સુધારા કરા. માલિકાની મહેરબાનીથી કેટલા દહાડા મહાજન નસે? ‘ તાકાત મેળવવા માટે શું કરવું. ' એ સવાલના જવાબમાં મહાત્માજીએ જણાવ્યું કે: ઃ