પૃષ્ઠ:Majurone Margadrshan By Gandhiji.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨

ઈશ્વરને અને અધાને સારી રીતે જવામ આપી શકે. તમે ઠરાવ પસાર ન કર્યાં હાય તે ખરચ નહિ થાય. તમે ઐસેિ જઈ ને હિસાખ જોઈ શકે છે. પૈસાને! સદુપયોગ એક ભાઈએ જુદા જુદા ખાતાનું ખરચ કેમ અકાય છે તે પૂછ્યું છે. એ વિષે હું જાણતા નથી ( અહીં મહાજનના મંત્રીએ જણાવ્યું હતું કે આવકના પ્રમાણમાં મધુ ખચ ફાળે નાખવામાં આવે છે અને જે ખાસ ખેંચ હોય છે, તે તે ખાતામાં નખાય છે) આ તે ખરામર વાત છે, પણ ધારા કે એક આતામાં વધારે આવક થઈ અને બીજામાં ઓછી થઈ તા તમારામાં વધારેમાં વધારે સમળેા હાય તે નખળામાં નબળાને મદદ કરે. મજૂર સંઘ એનું જ નામ કહેવાય. સમળા નબળાને મદદ કરે જ. સબળા એટલે પૈસાદાર માણસા, મજૂર એટલે નખળા ઉપર ચઢી ન બેસે તે માટે તે આપણે મજૂર મહાજન ચલાવીએ છીએ. આપણે નબળા સમળાની પાસે ન્યાય લેવા જનાર જ એવા વિચાર ન કરીએ, કે એક ખાતામાં વધારે પૈસા આવ્યા હેાય તો ત્યાં ખચ વધારે થાય અને આછા આવ્યા હાય તે ત્યાં ખચ આછું થાય. પણ મહાજનમાં તે આવક મુજબ ખર્ચ થાય છે એ તે સીધું થઈ ગયું. પણ મે કહ્યું તેમ તમે નબળાને મદદ કરતા હો તે તમને ધન્યવાદ. કેટલાક ખેંચ સંબંધી એમ ખરે છે તેને માટે મારી તમને મુખારકબાદી છે અને જ્યાં ન બનતું હોય ત્યાં છે એમ મનાવા. પણ એકાંઈ એક સેવકનુ કામ નથી. તમે આટલા બધા રૂપિયા નિશાળમાં કેમ વપરાય છે? એમ પૂછે છે. પણ તમે તેના