પૃષ્ઠ:Majurone Margadrshan By Gandhiji.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩

૩ મુખતિયાર છે, પણ સાથે સાથે એ પણ કહી દઉં કે, તમે નિશાળમાં આટલા પૈસા ખર્ચી છે તેમાં કઈ વધારે કરતા નથી. નિશાળથી તેા તમારું, તમારાં છેકરાંનું ભવું જ થવાનું છે. એમાં જે પૈસા ખરચાશે તે ઊગી નીકળવાના છે, અને તેના અદલા તમને ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે મળવાના છે. સારી સસ્થા એ જ કહેવાય કે જે પૈસા કમાય અને ખચી નાખે. એના અથ એ નથી કે તમારે પૈસા ઉરાડી નાખવા. સારા ખર્ચમાં પૈસા વાપરવાનું આવડવું જોઈએ. આપણે પૈસા વ્યાજ કમાવવા કે બેંકમાં જમા કરાવવા આછા ભેગા કરીએ છીએ? મહુ પૈસા ભેગા થશે તે તેના સદુપયોગ તમે ન કરી તેથી મારી તેા સલાહ છે કે, જેટલા પૈસા ભેગા કરીએ તેટલા ખર્ચી નાખા, તમે જેટલા પૈસા નિશાળમાં કે ઇસ્પિતાલમાં ખેંચો તેટલા ચેડા છે. દારૂ છેાડવાના અખતરાની પાછળ જેટલા પૈસા ધારા તેટલા ખચી શકે છે. તમે દારૂની મંદી કાઢવા કલા કાઢો, ઘેટલા કાઢો અને લેાક સારા થાય તેવું સમજાવી શકે એવા માણસે રાખો. આમાં પૈસા ખરચવાને તમારે માટે પ્રસંગ છે. એનસની વાત કેમ ન કરી? આ વખતે પણ આપણે એનસની વાત નથી કરી કારણકે મિલેની પાસે એટલા પૈસા નથી. એ તા પગારના ધારા ઘરાની ચાલીઓમાં વપરાય એવી સલાહ આપી છે. પણ એ ઘૂછૂટા તમને હજી ગળે નથી ઊત-તે હું જાણું છું. હું તે કહું છું કે જો તમારી પાસે પૈસા ાય તે મકાન બનાવ- વામાં ખરચે. આ કામમાં કઈ આપણે પૈસા થાડા ફેંકી ઢવાના છીએ ? આમાંથી તા આપણા આત્મા સુધરે, આપણાં શરીર સુધરે.