પૃષ્ઠ:Majurone Margadrshan By Gandhiji.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪

આત્મબળ ઉપર આધાર રાખે દારૂ વિષે વધારે ભાર દઈ કહેવા હું ઇચ્છું છું. દારૂની અદી જ્યાંસુધી નીકળી નથી ત્યાંસુધી આપણા કપાળ- માં કાળી ટીલી છે. તમે જેટલે પગારમાં વધારા મેળવી શક્યા છે તેટલી તમારામાં શક્તિ વધી નથી. એક ભાઈએ કહ્યું કે, મિલવાળા ખિસ્સાના કાયદા મજૂર આગળ ફાવે ત્યારે ધરે છે. તેના ઈલાજ તમારી પાસે છે. મિલમાલિક વધુ પગાર આપી મહેરબાની કરી કે તેમાં તેનું ભલું થાય. તેમાં તમારું ભલુ નથી થતું. હું નાણું છું કે તમારા પગાર વધ્યા છે. જો એના ઉપયાગ દારૂમાં તમે કર્યો હાય તે તેમાં આપણું શું ભલુ થયું ? આપણે તે ઊલટા બગડ્યા. આપણે પગાર વધા- રાવીએ તે તે આપણા ખળથી. તમારા આત્મબળ ઉપર તમે આધાર રાખે, તમારામાં દાપા હાય તે કાઢેા. માંડવાની વાતને તે જમાના ગુજરી ગયે. પાણી તમને સારું ન મળે, તમારે માટે માંડવા ન હોય તે તેમાં તમારા જ વાંક કાઢવાને, આજે જ માંડવા થઈ શકે, આજે જ પાણી સાક્ મળી શકે, જે તમારામાં આવડત હાય તે. આપણે નખરાં કરીએ, નાગા થઈ એ, મારફાડ કરીએ તે કાંઈ આ એહું તમને મળવાનું હતું? તમારી માલિકીની મિલ હાય એમ જ સમજી તમે કામ કરી, તમે કામમાં ચારી ન કરો તે બધું મળી રહે. મહાજન તમારું સ્વરાજ હું તે। સ્વરાજની ખામતમાં પણ આમ જ કહું. મહાજન તમારું સ્વરાજ જ છે. સ્વરાજ નથી મળતું તે સબંધી હું પાકારી પોકારીને કહું છું કે તમારી નખળાઈ મટાડા. સ્વરાજમાં