પૃષ્ઠ:Majurone Margadrshan By Gandhiji.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫

પ દારૂનાં પીઠાં નહિ હોય....સ્વરાજમાં દૂધનાં પીઠાં હશે અથવા ખાવા જેવી ચીજોને માટે ગોઠવણુ હશે, (અહી એક જણે કહ્યું હતું કે કામ થઈ શકે તેટલું કરીએ ત્યારે પૈસા કાપી લેવામાં આવે છે એટલે બહુ કામ કરવાથી શે। ફાયદો ?) આ ભાઈ કહે છે કે વધુ કામ કરવાથી શા ફાયદા? હું કહું છું તમે તમારા પગાર શા માટે કાપવા દો છે? તમે કહેા કે આ તમારી નોકરી રહી. મજૂર વધારે પૈસા ઘેર લઈ જાય તેમાં તમને શા દ્વેષ થાય છે, એમ કહેા. (અત્રે એક ભાઈ એ કહ્યું કે, અમે આમ કહીએ તે અમારામાંના જ એક ઉપર ચાર જણ પડવા તૈયાર હેાય છે.) આપણામાં સંપ નથી; એટલે જ હું કહું છું કે, આપણુ ભણતર કાચું, સમજણુ એછી, સંપ એછે. આપણે એક બીજા ઉપર પડીએ છીએ, આપણામાં દ્વેષ છે. આ તા થરાટ કુંડાને હસે એવી વાત થઈ. આપણામાં સપ નથી, એટલે શું આપણે કામની ચેારી કરીએ ? અષા સપ નથી કરતા તેમાં શું ? તમે વિચારો કે, તુ એકલા આખા રહીશ. પગાર કાપે તે આપણે મક્કમ રહીએ. આપણે એકલા હાઈએ તાપણ આપણે સાચા અને સારા હાઈશું તે એક- માંથી હજાર થશે. . ખર્ચ ઘટાડવાની યુક્તિ આવું મહાજન હિંદુસ્તાનમાં બીજે કયાંય નથી પણ એમાં આપણે અભિમાન કરવાનું કારણ નથી. ઉજ્જડ ગામમાં એરડા પ્રધાન. આપણે એર'ડા સમાન છીએ. આપણું વૃક્ષ વડ જેવું મેહુ થયું નથી. આપણું ધ્યાન તા વટવૃક્ષ થવા તરફ હાવુ જોઈ એ. એર'ડાની માફક આપણે સતેષ લઈએ એમાં શુ