પૃષ્ઠ:Majurone Margadrshan By Gandhiji.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬

એક ભાઈએ ખર્ચ ઘટાડવા કહ્યું: હું તે ખર્ચ ઘટાડવા હજાર યુક્તિએ બતાવું. તમે નિશાળમાં પૈસા આપેા, ઇસ્પિતાલમાં આપા અને તમે એમ ધારતા હો કે તમારા પૈસામાંથી ચાલે છે તે તમે ‘મજૂર સંદેશ’માં પૈસા તા આપે જ. આ ચ મને તે ખટકે છે. જે મત મળે તેની કિંમત આપણને નથી હાતી, તે હું સારી પેઠે જાણુ છુ, તમે પૈસા પૈસા આપે તેાયે આ ખર્ચ ખચી શકે. જ્યાં ખચ ખેંચી શકે ત્યાં મચાવવુ' એ આપણા ધર્મ છે. ન અચાવાય તેમ હોય ત્યાં એ હાથે ચૉ. તમે છાપાંને હજી પણ વધારે શણગારા, તમે આ છાપું વાંચા અને વિચારે, આ કંદોઈને ઘેર ગયા અને તેના ખારા ગાંઠિયા લીધા ને એક પૈસે નાખી દીધે. એમ તા ઘણા પૈસા અચે. ‘સદેશ’ ચાલવા દે પણ તેનું ખર્ચ આ રીતે આપેા. પૈસા આપણી પાસે વધુ એકઠા થશે અને તમે ચઢશે ત્યારે સાનિક કામ માટે પણ વાપરશે. છે!કરાંને સુંદર ખાદી પહેરાવે તે તમારા મત્રીએ તમને કહ્યું કે,નિશાળમાં આવતાં છેકરાંઓ- ને પૂરતું પહેરવાનુ હેતુ નથી. તેને પહેરવાનું હાવું જ જોઈ એ. તમારાં છેકરાં શેભવાં જ જોઈ એ. સુંદર ખાદી પહેરીને નિશાળમાં જાય તેને માટે તમને અભિમાન હોવુ જોઈ એ. તમે એમ નહિ કહા, કે અમારી મિલ કાપડજ અમે પહેરીશું. માન્ચેસ્ટરની આરતા કઈ માન્ચેસ્ટરનાં જ કપડાં પહેરે છે તમારા માટે આ કપડાં થોડાં છે? તમે તમારી આરતે કાંતેલુ પહેરા, તમારાં છેકરાંને સુંદર કપડાં પહેરાવી નિશાળમાં મેકલે, તમારામાં કેળવણી વધી છે; રાત્રિશાળા