પૃષ્ઠ:Majurone Margadrshan By Gandhiji.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭

૧૭ વધી છે, તમે હજી પણ વધારે કેળવણી લે, પુસ્તકાલયના વધુ ઉપયોગ કરો. નકામા વાચન માટે વખત ગાળે એમ હું નથી કહેતા પણ તમે સાથે વાંચા અને વિચારા. પછીથી તમારે શેઠની ખુશામત કરવા જવાણું નહિ રહે. તમે ઝાઝા છે એટલે સબળા, પણ તમારામાં સમજ આછી એટલે નબળા છે, અને એથી જ તમને ઢોકડા ઓછા મળે છે. મહાજનના અર્થ મહાજન તમારામાં સમજ આવે તે માટે છે. મહાજનના અર્થ એ છે કે, મહાજનની વાડમાંથી કૂદીને કાઈ ન જઈ શકે પણ એ કાંઈ જ પાડીને એણુ થઈ શકે ? એ તા રાજીન ખુશીથી કરવાની વાત રહી. તમારા મહાજનના પ્રભાવ જ એવા પડે કે, કાઈ મહાજનની વાડ કૂદીને જાય જ નહિ, તમે ઇચ્છો તેા ખડુ થઈ શકે અને તમે જેના પ્રતિનિધિ છે તેમની પાસે પણ તમે ઘણુ કરાવી શકે. ‘ મજૂર સદેશ' તા. ૨૫-૧૦-૨૬ મારા સ્વમાનું સ્વરાજ એ ગરીખેાનું સ્વરાજ છે’ | બુધવાર, તા. ૧૧-૭-૩૧ના રાજ સાંજના સાડાસાત વાગે પૂજ્ય ગાંધીજીએ અમદાવાદના સમસ્ત મિલમજૂરાને ઉદ્દેશીને નીચેનું પ્રેરણાત્મક અને મનનીય ભાષષ્ણુ આપ્યું હતું. એક ખેદજનક બનાવ આજના આપણે કાર્યક્રમ શરૂ થાય, તે પહેલાં એક અત્ય'ત ખેદકારક બનાવ બની ગયા છે, તે વિષે મારે કંઈક કહેવું એ મારું' કન્ય છે, જ્યારે આજે હું એની સભામાંથી પા