પૃષ્ઠ:Majurone Margadrshan By Gandhiji.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦

૨૦ અલૌકિક સંસ્થા મજૂર સથે જે કાર્યાં કર્યું છે તે જેમ જેમ વખત જાય છે તેમ તેમ આખી દુનિયામાં પકાતું જાય છે. જે લાકે પશ્ચિમમાંથી આવે છે, તે તમારી વ્યવસ્થા અને તંત્રના અભ્યાસ કરે છે અને આશ્ચયકિત અને છે. એમને લાગે છે કે આ તે અલૌકિક સસ્થા છે. એવી સંસ્થા ખીજે કાઈ સ્થળે નથી. અહીના મજૂરા પોતાના હક માટે મક્કમ છે. પ્રાણ પાથરવા પણ તૈયાર છે. મજૂરાને ઢારનારા માલિકોને કે ધનિકાના દ્વેષ કરતા નથી. માલિકેાના ભલામાં મજૂરીનુ ભટ્ટ' છે તથા માલિકેાની શક્તિમાં મજૂરાની શક્તિ છે. એમ સમજી તમે ચાલે છે તેથી તમે તરી આવા છે. બીજાએ સમજી જ શકતા નથી કે અહી'ના મજૂરા પાતાનું ભવિષ્ય કેમ ઘડી શકશે. મજૂરા અને માલિકો વચ્ચે ઉદર ખિલાડી જેવા મેળ છે એમ કેટલાક માને છે. એટલે માલિકે કેમ જાણે મજૂરાને ખાઈ જવાના હોયને? એ ભ્રમણા છે. માલિક માત્ર રાક્ષસી વૃત્તિના છે એમ માનવું ભૂલભરેલું છે. મનેા નારા થાય માલિકાને ધનને મદ આવી જાય છે તેા મજૂરા પણ મદરહિત નથી. તેમનામાં પણ સંખ્યાબળના મદ હાય, તેમનામાં પણ તપેાખળના મઢ હોય. તેના મદ નાશ થાવ તેમ આપણા પેાતાના મદ પણ નાશ થાવ. આપણે એ પ્રયત્ન કરીએ છીએ ને તેમાં સફળ થયા છીએ, એમ હું છાતી ઠોકીને કહું છું. મને લાગ્યું છે કે અમદાવાદમાં એવા ઝેરી અને લય કર લહુ માલિક અને મજૂરા વચ્ચે