પૃષ્ઠ:Majurone Margadrshan By Gandhiji.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧

૨ નથી. મારા પાતાનું હિત ચાહતા છતાં માલિકા પ્રત્યે ઝઘડા કરતા નથી. હું ઇચ્છું છું કે, અમદાવાદમાં મજૂરી અને માલિકા વચ્ચે હંમેશાં પ્રેમ રહે. તમને દારનારાઓને કાંઇ આર્થિક સ્વાર્થ નથી. જગતમાં સ્ત્રાર્થ વિનાનું કાઈ નથી. તેમના સ્વાર્થ ખીન્ન પ્રકારના છે, તે પરમાર્થ છે. બધા પ્રત્યે શુભેચ્છા છે એ પણ સ્વાર્થ છે. તમને કેરનારાઓને હેાય તે તે આટલા પુરતે જ છે કે તમારા સુખમાં પેાતાનુ' સુખ માને છે. તમે પાછલા વર્ષ કરતાં હવે ઘણી પ્રગતિ કરશેા. તમારા નિવેદનમાં તમે, મહાસભા અને સરકાર વચ્ચે જે લડાઈ ચાલી તેને ઈશારા કર્યાં છે. આર માસમાં દેશમાં જે ભારે જાગૃતિ આવી છે તેમાં તમે પણ આવ્યા છે. તમે તે તેના સારામાં સારા લાભ મેળવ્યેા છે. હવે પછીની પ્રગતિ છેલ્લાં દશ વર્ષ કરતાં વધારે ચાવી જોઈ એ. સ્વા તે દારૂને એર સમજી તો મદ્યપાન વિષે તમે અને ખાસ કરીને અંત્યજોએ સારી પ્રગતિ કરી છે તે જોયા કરું છુ. જેલમાં પડ્યા પડ્યા પણ મને ખખર મળતા હતા ને સુખના ઘૂંટડા હું ઉતારતા હતેા. પણ તમે એમ પણ જણાવે! છે કે શરામ વેચવાવાળા છૂપી ને ઉઘાડી રીતે શેરીએ શેરીએ શરામ વેચે છે, તેથી તમારામાં જે પ્રથમ ત્યાગ આળ્યા હતા તે માળે પડ્યો છે, એ જાણીને મને ખેદ થાય છે. તમે જો ખરેખર ઇરાદાપૂર્વક ત્યાગ કર્યો હતા તા તમને મફત દારૂ મળે તે પણ ઝેર સમજીને તેને તો. શરાબ પીવાથી કુટુએ પાયમાલ થયાં છે. જાદવકુળ જેવા ભવ્ય અને પ્રાચીન કુળને કેવળ શરાખથી નાશ થયા છે. ઇરાદાપૂર્વક ત્યાગ કરા તે પછી લલચાવનારા