પૃષ્ઠ:Majurone Margadrshan By Gandhiji.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨

૨૨ ગમે તે ધાંધલ કરે પણ તમે ન લલચાવ એમ હું ઇચ્છુ છુ, જે લાલચમાં ફસાયા છે તે વિચાર કરે અને મારી સૂચનાના અમલ કરે એવી મારી માગણી છે, ઈશ્વર પ્રત્યે પ્રાર્થના છે. આદી પહે ખાદી વિષે તમે પ્રયત્ન કરે છે તે માટે ધન્યવાદ આપુ છું. મારી આકાંક્ષા તે એવી છે કે તમારામાં કોઇ પણ ખાદી સિવાયનું કપડુ શરીરે પણ ન અડાડા. તમારી સ્થિતિ ગરીબ ગણાય પણ તમને ખાવા ન મળે એવી તમારી સ્થિતિ નથી. ઘીનું ટીપુ પણ ન મળે કે છાશ પણ ન મળે એવી તમારી સ્થિતિ નથી. પણ તમારા કરતાં અનેક કંગાલ દેશમાં પડ્યા છે. તેમને એક વખત ખાવા પણ નથી મળતું. કરડેને કકડા રોટલાને ચપટી મીઠું પણ નથી મળતું. એવાને સારું તમે ને હું શુ કરીએ ? વિચાર કરતાં મને ખાદીની ૫ના થઈ. એમના હાથમાં એવું કાંઈ પણ સાધન મૂકવામાં આવે કે જેથી એમની આવકમાં વધારે થાય તે તે ખાદી અને રેટિયા છે. તમારી સ્પષ્ટ ધૂમ છે કે તેમને ખાતર તમે ખાદી પહેરા, વખત મળે કાંતા, પરંતુ તમે આખા દિવસની મજૂરી પછી થાકી જાવ અને રેટિયા ન ચલાવે એ હું સમજી શકું, પણ ખાદી પહેરા તે મને સતેષ થશે. તમારા માળખચ્ચાંના શિક્ષણ માટે તમે પૈસા ખર્ચા છે. તેથી આનંદ થાય છે. આ સુંદર ખળકા તેના ફળ સમાં છે. તેમને જોઈ ને તે અંત્યજનાં બાળક હશે એમ કાઈ માની શકે નહિ. અંત્યજ અને બીજાની વચ્ચે ઈશ્વરે ભેદ નથી રાખ્યું. જો તેમના પર હેત રાખવામાં આવે, તેમને તાલીમ આપવામાં આવે તે ખીજા જેટલી