પૃષ્ઠ:Majurone Margadrshan By Gandhiji.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩

૧૩ પ્રગતિ તે પણ કરી શકે, તે તે અપનાવે જેથી તમારી આર્થિક હિંદ તમને ધન્યવાદ આપશે. કાંતી પણ શકે છે. ખાદીને સ્થિતિ સારી થશે, તેથી તમારી જવાબદારી જે સ્વરાજની ઝંખના કરીએ છીએ તેમાં તમારી સ્થિતિ સારી હાવી જોઈ એ. એવા રાજ્યતંત્રની યાજના કરવામાં આવી છે કે જેમાં તમને પૂછુ તે ચલાવવાના હુક મળે. તમને લાગે કે આ તંત્ર આપણું છે ને તે તંત્ર આપણે ચલાવીએ છીએ. એ બધું સમજે તા તમારી જવાબદારી કેટલી બધી રહે છે તમે કમાઈ ને બેસી જાવ તેથી તમે લાયક છે, એમ દુનિયા કે હું નહિ માનીએ. તમારે એ સિદ્ધ કરવું પડશે. તમારે મન અને શરીરને કેળવવું પડશે. ચારે બાજીનું જ્ઞાન લેવા જેવી વસ્તુ છે. તમારામાં એવી ભાવના પેદા થાવ કે હિંદમાં શું ચાલે છે, રાજ્યતંત્ર કેમ ચાલે છે, જમીન મહેસૂલના કાયદા કેવા છે, હિંદમાં સપૂ દારૂ વિષેની નીતિ કેવા પ્રકારની છે તે મધું જાણવાનું તમને મન થાય. એવી અનેક ખાબતા જાણુ- વાનું મન થાય તે મજૂર સદેશ ” મેહુ' થાય. જીવનની આશા મારા મનમાં હમેશાં તમારા વિષેની કલ્પના અને સ્વપ્નાં રહ્યા કરે છે. મને તમારી પાસે રહેવું અને વિચાર કરવાનું પસંદ પડે છે. જો હું તમારી સાથે એતપ્રેત થા તે મને લાગવું જોઈએ કે તમે આ બધું જ્ઞાન સંપાદન કરે. હું તમારી પાસે રહેતે હાઉ તે મિલની વાતે ઉપરાંત હિંદના વહીવટ પણ ડહાળતા હાઉ. એ ખવાં મારાં સ્વપ્નાં છે. એ એક કે ચેડાક માણસથી થાય નહિ. તમે રસ લેા અને મદદ