પૃષ્ઠ:Majurone Margadrshan By Gandhiji.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪

કરા તે કાંઈક થઈ શકે. ઈશ્વર પાસે માગુ છું કે મારું જે સ્વપ્ન રહેલું છે કે ગાલમાં કંગાલને સુખ મળે, અવકાશ મળે અને તે હિંદના રાજ્યમાં ભાગ લેતા થાય તેવું આ જીત્રનમાં જોઈ શકું. તમારા કાર માટે તમને ધન્યવાદ આપું છું તમારી અને મારી વચ્ચેના પ્રેમ દિવસે દિવસે વધતા જાય અને જે આશા મે માંધી મૂકી છે તેને સફળ કરવા તમે પ્રયત્ન કરેા. [‘મજૂર સંદેશ' તા. ૧૪-૩-૭૧ મધ્યપ્રાંતના મજુરો વચ્ચે ગાંધીજી મધ્યપ્રાંતના પ્રવાસ દરમિયાન પૂ. ગાંધીજીને બિલાસપુરમાં બી. એન. રેલ્વેના મજૂરાના પરિચયમાં આવવાના પ્રસંગ મળ્યુ હતા. એ પ્રસંગના ‘હરિજનબંધુ'માં જે વિગતવાર હેવાલ પ્રગટ થયા છે તે અત્રે ઉતાર્યો છે; મજૂરાએ પણ હરિજન કાર્ય પ્રત્યે સહાનુભૂતિ બતાવી છે, બિલાસપુરમાં બી. એન. રેલ્વેના મજૂરાના સબંઘે ગાંધીજીને એલાવીને પાંચસેાથી વધારેની થેલી આપેલી. મજૂરાએ પરસેવાની કમાણીમાંથી કંઈક ત્યાગ કરીને રિજનાને માટે આટલા પૈસા આપ્યા એ જોઇને ગાંધીજીને આનદ થયા. એ પ્રસંગે તેમણે મજૂરાને ઉદ્દેશીને નીચેનું ભાષણ કર્યું. મારીમાં ગૌરવ “તમારે જાણવું જોઈએ કે આજે કેટલાએ વર્ષોથી મજૂરા જોડે મારો નિકટનો સંબંધ ચાલતા આવ્યા છે. મજૂરાની પાસે હું જાઉં ત્યારે ત્યારે તે મને મજૂર તરીકે ઓળખે છે, તે પોતાના ગણીને આવકાર આપે છે. આજખી દુનિયામાં