પૃષ્ઠ:Majurone Margadrshan By Gandhiji.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫

પ અધે–દક્ષિણ આફ્રિકામાં શું કે હિન્દુસ્તાનમાં શું-મજૂરાએ મને પાતાનામાંના એક ગણ્યા છે. તમને જાણીને આશ્ચય થશે કે લે કેશાયરમાં ગયા ત્યાં પણ મજૂરાએ મને આળખ્યું. તે સમજી ગયા કે હું તેમના જેવા જ એક મજૂર જ છું ને મજૂર સ્ત્રીપુરુષા હજારેાની સંખ્યામાં મને વીટળાઈ વળ્યાં, મારા અને તમારામાં એટલે ફેર અવશ્ય છે કે હું સ્વેચ્છાએ મજાર થયેલા છું, જ્યારે તમે મજૂર છે પણ બની શકે ત્યારે માલિક બનવા ઇચ્છે છે. મેં જોઈ લીધું કે માલિક ખનવામાં ફાયદો નથી. દુનિયામાં ઘણા માણસેા માલિક ન થઈ શકે, હું જો માલિક બન્યા હોત તે આજે ગરીબના સુખદુઃખમાં ભાગ લઈ શકું છું તેમ ન લઈ શકત, એટલે મેં વિચાર્યું” કે મજૂર રહેવું જ સારું. આપણે મજાર રહી મારીમાં દુઃખ ન માનતાં સુખ માનીએ, મારીમાં રહેલું ગારવ ઓળખીએ અને માર રહેવા છતાં માલિક જેવા સ્વતંત્ર બનીએ તો ઐડા પાર પડે. મરજીવનને આરંભ મે' દક્ષિઙ્ગ આફ્રિકાથી શરૂ કર્યાં ને ત્યારથી એ રહેણી ટકાવી રાખી છે તેથી મજૂરા અને ખેડૂતા- ને મળતાં ને તેમનામાં ભળી જતાં મને ક્ષઙ્ગ પણ નથી જતી. હરિજનાની સેવાને માટે તમે આ થેલી આપી એ ચેાગ્ય જ કર્યુ છે. હિરજમાનુ’ દુ:ખ t “હરિજન ભાઈ આને જેટલાં કષ્ટ વેઠવાં પડે છે તેટલાં બીજા કેને વેઠવાં પડે છે? બીજા મજૂરા કદી ધન સંઘરીને માલિક અને, તેમને સમાજમાં ક્યારેક સારું સ્થાન મળે પણ રિજન એ આશા કદી ન રાખી શકે. એ તેા જન્મથી મૃત્યુ સુધી હરિજન જ રહે છે, તેને આખી જિંદગી બહિષ્કૃત રહેવું પડે