પૃષ્ઠ:Majurone Margadrshan By Gandhiji.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭

૨૭ તાજી કરાવતી હતી. પ્રવાસ દરમ્યાન જોયેલી અનેક ધાંધાતવાળી : સભા કરતાં આ જુદી જાતની બ્યવસ્થિત સભા હતી. પાત- પાતામાંથી નાનાં ઉઘરાણાં કરીને એક નાનકડી ‘ પસ’ ગાંધીજી ને આપીને મજૂરીએ હરિજન કાય પ્રત્યેની પાતાની સહાનુ ભૂતિ પ્રગટ કરી હતી. ગાંધીજીએ તેમને પેાતાના સાથી- મજૂરા કહીને સ'ધ્યા અને તેમ કરવાનું કારણ સમજાવ્યું. મારે અન્યા ‘હું સ્વેચ્છાથી મજૂર અન્યા છું અને તેથી તમને મારા સાથી મજૂરા તરીકે સબેધું છું, હું જ્યારે ત્રેવીસ વર્ષની ઉંમરના હતા ત્યારે દક્ષિણ આફ્રિકામાં ખાલસુંદરમના પરિચય- માં આવ્યે. ખાલસુંદરમ એક ગિરમીટિયા મજૂર હતા. એને કેસ લડવાનું મને સદભાગ્યે પ્રાપ્ત થયું. તેની પાસેથી મને મજૂરાની અનેક મુસીબતા તે દુઃખા વિષે ઘણું જાણવા મળ્યુ અને તે દિવસથી મજૂરાની અને મારી વચ્ચે ગાંઠ બંધાઈ. આ ગાંઠ દિવસે દિવસે મજબૂત થતી ગઈ અને હું મજૂરામાંના એક બન્યા. જો કે હું તેમના જેવા ગિરમીટિયા મજૂર ન હાતે ખની શકયે, છતાં તે સમયા હતા કે હું તેમનામાંના જ એક છું. આ કારણથી જ હું મારી જાતને મજૂર કહીને જ એાળખાનું છું.” સંપૂર્ણ સમાનતા કેળવા ગાંધીજીએ વધુ ખેલતાં મજૂરામાં રહેલી ઊંચનીચની ભાવના નાબૂદ કરવા જણાવ્યું, અને કહ્યુ કે “તમારે દરેક મજૂરને તમારા જેવા જ અને સગા ભાઈ જેવા જ ગણવા જોઈ ઍ. જો એ સ્થિતિમાં તમે પહેાંચા તા. દેશના હિતમાં અને તમારા પોતાના હિતમાં તમે તમારું મુળ કેટલું વધારી