પૃષ્ઠ:Majurone Margadrshan By Gandhiji.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮

૮ શકે છે. તેની તમને તરત જ સમજ પડે. આ શુદ્ધિના યજ્ઞમાં તમે પણ મદ્ય-માંસના, જુગાર તથા ખાટાં ખરચા અને દેવાને ત્યાગ કરી ફાળે! આપી શકે તમારી વચમાં જો મુસલમાન મજૂરા હાય તા તેમની સાથે પણ સંપૂર્ણ સમાનતા અને પ્રેમથી થતો અને રહેજો. ભાગીદારની જ સમજો “ તમે જે કામ કરે છે તેમાં પણ તમારે રસ લેવા જોઈ એ એ તમારી ફરજ છે. જેમ માલિકની પાસે સારા વતન, પૂરત પગાર ને સુંદર સગવા માગવાનેા તમને સંપૂર્ણ અધિકાર છે તેમ તમને મળતી મજૂરી બદલ તમે પ્રામાણિકપણે સંતાષ- કારક કામ આપે, એવી તમારી પાસે આશા રાખવામાં આવે છે. જો તમે ચેડા વિચાર કરશે તા તમને જણાશે કે એક વ્યક્તિગત કારખાનામાં તમે મજૂર તરીકે જોડાવ છે તેથી એ કારખાનામાં પૈસા, મૂડીરેકનાર માફક તમે પણ એ કાર- ખાનાના ભાગીદાર બનેા છે. જેમ ધાતુના સિક્કા એ સ’પત્તિ છે, તેમ મજૂરી પણ વાસ્તવિક રીતે સોંપત્તિ જ છે. જેમ ઘેાડા ઘણા પૈસાદાર અમુક કારખાનામાં પૈસા રાકે છે, તેમ તમે તમારી મજૂરી રાકી છે. તેથી જેમ પૈસા વગર તમારી મજૂરી કંઈ કામ ન લાગે તેવી જ રીતે મજૂરી વગર આખી દુનિયા ઉપરનું ધન પણ નકામુ જ ગણાય. તેથી તમે જે કારખાનામાં કામ કરતા હૈ। તેને તમારું પેાતાનું ગણીને કામ કરવું જોઈ એ ’ને એમાં કામ કરવા મુદલ મગરૂરી લેવી જોઈ એ. એ રીતે એક મા તમે ઉદ્યોગના ભાગીદારો તરીકે તમારા હકી સ્થાપિત કરતા જશે! અને બીજી બાજુ પ્રામાણિકપણે કામ કરીને તમારી શક્તિનો ઉદ્યોગને લાભ આપશે.” [‘ મજૂર સંદેશ’ તા. ૮-૨૩૪]