પૃષ્ઠ:Majurone Margadrshan By Gandhiji.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯

મજૂરોની સ્થિતિ હિ‘દુસ્તાનની આગળ અત્યારે એ માગ છે: (૧) કાં તા. પશ્ચિમનુ ધારણુ દાખલ કરવું, એટલે કે અળિયાના બે ભાગ એ સૂત્રને સ્વીકારવું, એટલે હથિયાર ખળ એ સાચું; સાચું એ જ હથિયાર ખળ એમ નહિ; (૨) અને કાં તે પૂર્વ ધારણુ માન્ય રાખવું. તે એ છે કે ધર્મ ત્યાં જય, સાચને આંચ જ નથી. નમળા સબળા બધાને ન્યાય મેળવવાના એક સરખા હક છે. મજૂરવથી આ પસદગીની શરૂઆત થવાની છે. મજૂરા મારફાડ કરીને વધારા મેળવી શકે તે તે મેળવે? ગમે તેવા તેમના હક હાય તેમ છતાં તેનાથી મારફાડ તે ન જ થાય. મારફાડ કરીને હુંક મેળવવાના રસ્તા સહેલે તા જણાય છે પણ આખરે તે અઘરેશ થઈ પડે છે. જેઓ તલવાર વાપરે છે તે તલવારથી જ મળે છે. તારાનું મરણ પાણીમાં જ ઘણે ભાગે થાય છે. ધન કરતાં ધર્મ ચઢ યૂરોપની દશા તપાસો. ત્યાં કેઇ સુખી જ નથી જોવામાં આવતું, કેમકે કોઈને સતેાષ જ નથી. મજૂરેશને માલિકાના વિશ્વાસ નથી, માલિકને નથી મજૂરના. અન્નેમાં એક પ્રકારની પ્રવૃત્તિ છે, જોર છે. પશુ તે તે પાડામાં યે છે. તેઓ મરે ત્યાં સુધી વહ્યા જ કરે છે. અધી ગતિ તે પ્રતિ નથી. યુરોપની પ્રજા ઊંચે ચડતી જાય છે એમ માનવાનું આપણે કાંઈ જ કારણુ નથી. તેમની પાસે દ્રવ્ય છે. એટલે નીતિ છે, ધર્મ છે એવું નથી. દુૌધનની પાસે ઘણુ દ્રબ્ય હતું પણ તે વિદુર, સુદામા,