પૃષ્ઠ:Majurone Margadrshan By Gandhiji.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦

૩૦ કરતાં રંક હતા. વિદુર, સુદામાને આજે જગત પૂજે છે. દુર્યોધનનું નામ તેના આપણે લઈએ છીએ. અને ત્યાગ કરવાને ખાતર જ ત્યારે આપણે શું કરવું? મુંબઈમાં મજૂરોએ ભારે જોર વાપર્યું. મને તેએની બધી હકીકત જાણવાની તક નથી મળી, પશુ મેં' એમ તે જોયું કે તે વધારે સારી રીતે લડી શકયા હત. માલિકાના વાંક પૂશ હશે. સામાન્ય રીતે કહી શકાય કે માલિક-મજૂરના ઝગડામાં ઘણે ભાગે માલિકામાં વધારે અન્યાય હશે. પણ જ્યારે મજૂરાને પેાતાના ખળનું પૂરું ભાન આવે ત્યારે મજૂરા માલિક કરતાં વધારે અન્યાય કરે એ હું સમજી શકું છું, જોઈ શકું છું. મજૂરામાં જો માલિક જેટલું જ્ઞાન આવી જાય તે મજૂરની શરતે જ માલિકે કામ કરવું પડે, એવું જ્ઞાન મજૂરામાં કઈ દહાડા ન આવે એ તે સ્પષ્ટ છે. તેવે સમયે મજૂર મજૂર મટી શેઠ જ થાય, માલિકો કેવળ પૈસાના અળ ઉપર ઝઝતા નથી. તેમનામાં અક્કલ, કળા, વગેરે રહ્યાં જ છે. ન્યાયથી જય એટલે સવાલ આપણી પાસે એ જ રહ્યો છે કે, મજૂરે જેવા છે તેવા જ રહેતા છતાં, તેમાં કંઈક વિશેષ ભાન આવતા છતાં તેઓએ કઈ રીતે વર્તવું. મારા પેતાની સખ્યા અથવા તે પેાતાના બાહુબળ ઉપર એટલે મારફાડ ઉપર આધાર રાખે તે તે આપઘાત કરશે, ને તે દેશના કેવળ ન્યાય ઉપર ઉઘોગાને નુકસાન પહાંચાડશે. જો તે ઊભી ન્યાય મેળવવા દુઃખ જ સહન કરશે તા તેઓ હમેશાં જય મેળવશે, એટલું જ નહિ, પણ માલિકોને