પૃષ્ઠ:Majurone Margadrshan By Gandhiji.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧

૩૧ સુધારશે, ઉદ્યોગ વધારશે અને માલિક-મજૂર મને એક કુટુંબના થઈ રહેશે. મારેની જરૂરિયાત મજૂરની સ્થિતિ વિચારતાં આટલાં તત્ત્વાના સમાવેશ થવા જ જોઈએ; (૧) મજૂરાને નિરાંતના વખત ખર્ચે એટલા જ કલાક કામ હાવું જોઈએ. (૨) તેઓને પેાતાને કેળવણી મળે એવું સાધન હાવું જોઈ એ. (૩) તેએનાં ખાળકને પૂરતું દૂધ, પૂરતાં કપડાં, ને પૂરતી કેળવણી મળવાનું સાધન હાવુ જોઈએ, (૪) મજૂરાને રહેવાનાં ઘર સ્વચ્છ હાવાં જોઇએ. (૫) મજૂરા ઘરડા થાય ત્યારે તે નભી શકે એટલું તે ખચાવી શકે એવી સ્થિતિ હાવી જોઈ એ. આમાંની એકે શરત આજે પળાતી નથી. તેમાં અનેના દેષ છે. માલિકે માત્ર મજૂરીની સાથે જ સંબંધ રાખે છે. મજૂરનું શું થાય છે તેની તેમને દરકાર નથી. ઓછામાં ઓછે પગાર આપી વધારેમાં વધારે મજૂરી લેવામાં જ તેના પ્રત્યેાગો સામાન્ય રીતે સમાયેલા હોય છે. મજૂર વધારેમાં વધારે પગાર મેળવી આછામાં એધું કામ કેમ કરે એવી યુક્તિઓ રચે છે. તેથી મજૂરાને વધારા મળે છે છતાં કામમાં સુધારો થતા નથી, અને વચ્ચે સબંધ નિમળ નથી થતા ને વધારાના સદુપયેગ મજૂરો નથી કરતા. મજારના મિત્ર આ બન્ને પક્ષ વચ્ચે એક ત્રીજો પક્ષ ઉત્પન્ન થયા છે. તેઓ મજૂરના મિત્રા અન્યા છે. એ પક્ષની જરૂર છે. તેમાં જેટલે