પૃષ્ઠ:Majurone Margadrshan By Gandhiji.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩

૩૩ મેળવે છે, તે મળેલા વધારાના શેા ઉપયોગ કરે છે એ પણ તમે તપાસશે. | ‘ નવવન ’ તા. ૮-૨-૨૦ ] અમદાવાદમાં મિલમાલિકા અને કામદારો અંગ્રેજીમાં કહેવત છે કે જેના અંત સારા છે એ બધું સારું જ ગણાય. એ ન્યાયે માલિક અને મજૂરો વચ્ચે ક્ષણભર ભેદ ઉત્પન્ન થયા અને કામદારોએ હુડતાલ પાડી એ વાત તે અને પ્રજા Àાડા સમયમાં ભૂલી જશે. એ હડતાલનાં શુભ સ્મરણા રહી જશે. કામદારોએ ધીરજ, દ્રઢતા, વિવેક વગેરે ગુણા સારી રીતે ખીલવ્યા, એમ નિયતાથી કહી શકાય. તેઓએ દાર છેડવાના પણ સારા પ્રયત્ન કર્યો ગણાય. શાંતિ માટે ધન્યવાદ એચ પ્રસંગે શાંતિના વિરેાધી હતા. એક તે એ કે માર મિલા ચાલતી હતી; અને ખીએ એ કે થ્રોસલ ખાતાના કામ- દારાએ જ હડતાલ પાડેલી. બીજાએ પેાતાના વાંક વિના કામ ધધા વગર થઈ બેઠા. છતાં તે તરફથી કાંઈ દખાણું થયું નથી અને આખો સમય શાંતિ જળવાઈ રહી. અને સારું કામદારાને જેટલા ધન્યવાદ અપાય તેટલેા એછે છે. પણ મિલના માલિકે ના પણ એ શાંતિ જાળવવામાં ભાગ હતા એમ કબૂલ કરવું જોઈ એ. તેઓ ધારત તે શાંતિના ભંગ કરી શકત અથવા કરાવી શકાત. ફામદારી અડગ રહ્યા હાત તા થૈ માલિકે શાંતિ જાળવવાનું કામ ઘણું મુશ્કેલ કરી શકત એ ચક્કસ છે. તેને બદલે માલિકી પણ આ હડતાલને