પૃષ્ઠ:Majurone Margadrshan By Gandhiji.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭

૩૭ મજૂરની મજૂરી ભેગી કરીએ તે એક દિવસમાં એની ૨૫૦૦૦ રૂા. ની મૂડી થાય. એવા દાખલા પણ આપી શકાય, કે અમુક પરિ- સ્થિતિમાં ધનપતિને મજૂર ના મળે તે તેના સામૈયાની કાંઈ કિમત ન રહે, પણ એક મજૂરની મંજૂરી અમૂલ્ય થઈ પડે. એટલે મજૂર સપીને રહે તે તે પણ માલિક જેવા જ ધન- પત્તિ અની શકે. એટલે શેઠ ને ચાકર એક પરસ્પર અવલખી છે. એક પક્ષ પેાતાની મર્યાદા સમજે તે ફરિયાદનું કારણ જ ન ઉદ્ભવે. આ જે કહ્યું તે હરિજનને તે। બેવડુ લાગુ પડે. અને પેાતાની શક્તિનું ભાન થાય તે એની આર્થિક પ્રગતિને કોઈ પણ પાર્થિવ શક્તિ ન રોકી શકે. [‘મજૂર સદેશ ’તા. ૨૨-૩-૭૪ ] મૂડી અને મજૂરી સ્નાતકને બીજો પ્રશ્ન નીચે પ્રમાણે છે. હાલના જમાનામાં યંત્રથી ચાલતા સઘળા ધધામાં મૂડીવાળાએ બીજા લેાકાની મજૂરી ભાડે લઈ ને મેટા નફા ઉત્પન્ન કરે છે. અને તે આમ વર્ગના બાગે એશઆરામ કરે છે. એ સ્થિતિ દુનિયાને આગળ ધપાવે છે કે પાછળ તે સમજાવશે. ચીનના એક રાજાએ એક માસને કહ્યું કે, જો કોઈ પણ માણસ મારા રાજ્યમાં નકામે બેસી રહી, દિવસ ગાળે તો તેને બદલે બીજા કોઈ પણ માણસને તેના વતી તેના નિર્વાહ પૂરતી વધારે મજૂરી કરવી પડે તેમાં સશય નથી. એ પ્રમાણે મૂડીવાળા આમત્રની મારી ઉપર જ જીવે છે અને re