પૃષ્ઠ:Majurone Margadrshan By Gandhiji.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮

૩. સામાન્ય પ્રજાને તેમની વતી મૂડીવાળાના ગુજરાનની ખાતર વધારે મજૂરી કરવી પડે છે. મૂડી ને મજૂરના ભેદ આ જમાનાને જ નથી. પ્રાચીન કાળથી ચાલતા આવેલે આ ભેદ છે. આ યુગમાં તેણે તીવ્ર સ્વરૂપ પકડ્યું છે કેમકે મારવ'માં ભારે જાગૃતિ આવી છે. વળી આ યુગમાં મૂડીવાળાઓની સખ્યામાં વધારા થયા છે ને મૂડીવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું" છે. પૂર્વે મૂડીવાળાઓમાં મુખ્યત્વે રાજા હતા અને તેના સંબંધમાં આવનારા થાડા બીજાએ; જ્યારે હાલ મૂડીવાળાઓને રાફડો ફાટ્યો છે. એવી સ્થિતિથી દુનિયા આગળ ચાલે છે, એમ તે કહી જ કેમ શકાય? પણ આ સ્થિતિ સુધારવાના રસ્તે મૂડીવાળાના દ્વેષ ફરીને એટલે એમની ઉપર અળાત્કાર કરીને નીકળી શકવાના નથી. મૂડી અને મારી એ બન્ને વત્તાઓછા પ્રમાણમાં રહેશે જ, એમ મારી માન્યતા છે. મનુષ્ય પ્રયત્નથી અન્નેની વચ્ચેના વિરોષ ઘણે અંશે ટાળી શકાય એમ હું માની શકું છું. સ્નાતકે ઢાંકેલું ચીનના રાખતુ વચન સેનામહેાર જેવું છે. જગતમાં એક પણ માણુસ નકામા બેઠા રહે તેના બેજો ફાઈ એ તે ઉપાડવા જ પડે છે, તેથી એક ક્ષણ પશુ નકામાં એસી રહેવામાં પાપ છે. એટલું આપણે સમજી જઈએ તે ઘણી મુંઝવણેામાંથી નીકળી જઈએ અને જેમ કાઈ એ નકામ એસી રહેવુ અાગ્ય છે તેમ જ કાઈ એ પેાતાની હાજત ઉપરાંત લેવું કે સંઘરવું તે પણ અાગ્ય છે. જ્યાં જ્યાં ભૂખમ વતે છે તેનું પણ એ જ કારણ છે.

[ ‘ નવજીવન’ તા. ૧૫–૭૨૮ ]