ગાંડીવ પત્રિકામાળા. ૬ ગાંડીવ રેંટીઆ પુરાણુ છ ગાંડીવ ગીતા (સીલક નથી) ૮ ભારત કીતન [૧લી આવૃત્તિ) ૯ ભારત ભક્તિ [૧લી આવૃત્તિ ૧૦ ભારત ભક્તિ [રજી આવૃત્તિ ૧૧ ગાંધીજીની દિવ્યવાણી ૧૨ ભારત કીતન [૨જી ૧૩ કાયદા સામે થવાની કરજ ૧૪ સ્વરાજ-ટંકાર આવૃત્તિ રાષ્ટ્રીય સ્ત્રી સાહિત્યમાળા ૨૦૦૦ ૨૦૦૦ ૨૭૫૦ ૪૫૦૦ {૦૦૦ ૨૦૦૦ ૫૧૦૦ ૩૦૦૦ ૧૫ રાષ્ટ્રીય ગરબળ ૧૮૮ ૧૬ શ્રીમતિ સરોજીની નાયડુનુ જીવન ચરિત્ર (તૈયાર થાય છે) રાષ્ટ્રીય રત્નમાળો. ૧૭ સ્વ. દાદાભાઈનું જીવન ચરિત્ર તૈિયાર થાય છે. પ્રતિમાસ આ ઉપરાંત સ્વરાજ્ય કી ન નામના પુસ્તકની ૫૭૫૦ નકલ સાલ એજન્સી તરીકે હક લઈ સંસ્થાએ છપાવી છે. એટલે એક દર સરવાળે ગાંડીવ સાહિત્ય મંદિરે દશ મહિનામાં અડધેધ લાખ કરતાં પણ વધારે પુસ્તકા (ચાંપાનીયાં મળી) છપાવ્યાં છે અને સરાસરી પાંચ હજાર માણુસના હાથમાં રાષ્ટ્રીય વાંચન રજૂ કર્યુ છે. આ ગણુત્રી તે સંસ્થાના પાતાનાં પ્રગટીકરણ વિષે એ ઉપરાંત અન્ય સસ્થાએ અને વ્યક્તિઓએ પ્રગટ કરેલાં અસંખ્ય પુસ્તકને ગાંડીવ સાહિત્ય મંદિરે પ્રચાર કરેલા છે, C. છે પણ મહાત્મા ગાંધીજીના જેલના અનુભવબહાર પાડીને સસ્થાએ ગુજરાતી સાહિત્યની એક જબરી ખાટ પૂરી પાડી છે, જે પુસ્તક આફ્રિકામાં મૂળ ગુજરાતીમાં લખાયલુ અને જેનાં ભાષાંતરા મરાઠી,
પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૭
Appearance