લખાણ પર જાઓ

પૃષ્ઠ:Meghsandesh.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦
મેઘસન્દેશ

૪૫

ત્યાંથી જાતાં પરવતીતણું દેખશે દેવીધામ,
પેશ્વાઓની ચિરસમયની રાજધાની પુનામાં;
ત્યાંથી આવી જલદ પુગજે જેની પાસે ચરોડા,
યાત્રા માટે બહુ જન જતા દેખીને શેાષી લેજે.

ઇતિ પૂર્વમેઘ: સમાપ્ત: