લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mira Ane Narsinh.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ચાકર રહસૂં, બાગ લગાસૂં, નિત ઉઠ દરસન પાસૂં;
વૃંદાવનકી કૂંજ ગલિનમેં, ગોવિંદ લીલા ગાસૂં... મને ચાકર
ચાકરી મેં દરસન પાઉં, સુમિરન પાઊં ખરચી;
ભાવ ભગતિ જાગીરી પાઊં, તીનોં બાતા સરસી... મને ચાકર
મોર મુકુટ પીતાંબર સોહે, ગલે બૈજંતી માલા,
વૃંદાવનમેં ધેનું ચરાવે, મોહન મુરલીવાલા... મને ચાકર
ઊંચે ઊંચે મહલ બનાઊં બિચ બિચ રખું બારી,
સાંવરિયાં કે દરસન પાઊં, પહિર કુસુમ્બી સારી... મને ચાકર
જોગી આયા જોગ કરનકૂં, તપ કરને સંન્યાસી;
હરિ-ભજનકૂ સાધુ આયે, વૃંદાવન કે વાસી... મને ચાકર
મીરાં કે પ્રભુ ગહિર ગંભીરા હૃદે રહો જી ધીરા;
આધી રાત પ્રભુ દરસન દીન્હોં, જમુનાજી કે તીરા... મને ચાકર


નિશ્વયનાં પદ

૮૮

રાગ પૂરિયા - તાલ તિતાલા

રાણાજી, મ્હેં તો ગોબિંદકા ગુણ ગાસ્યાં.
ચરણામ્રિતકો નેમ હમારે, નિત ઊઠ દરસન જાસ્યાં.
હરિમંદિરમેં નિરત કરાસ્યાં, ઘૂંઘરિયાં ઘમકાસ્યાં,
રામ-નામકા ઝાઝ ચલાસ્યાં, ભવસાગર તર જાસ્યાં.
યહ સંસાર બાડકા કાંટા, જ્યાં સંગત નહિ જાસ્યાં.
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, નિરખ પરખ ગુણ ગાસ્યાં.