આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઝુબેરફ્લોટ (મેજિક ફ્લૂટ)
૧૧૧
મૌનપરીક્ષા પૂરી થાય છે. પછી અગ્નિ અને પાણીની પરીક્ષાઓમાંથી પસાર થઈને તામિનોનું પામિના સાથે મિલન થાય છે.
– અંત –
પ્રીમિયર શો
થિયેટર ઑફ ડૅર વીડન, વિયેના, 30 સપ્ટેમ્બર 1791
| સારાસ્ત્રો | – | ફ્રાન્ઝ ઝેવર જર્લ |
| તામિનો | – | બેનેડિક્ટ શૅક |
| રાતરાણી | – | જૉસેફા વેબર હૉફર |
| (મોત્સાર્ટની સાળી) | ||
| પામિના | – | ઍના ગૉટ્લિબ |
| પાપાજિનો | – | એમાન્યુઅલ શીકેનેડર |
| પાપાજિના | – | બાર્બરા જર્લ |
| મોનોસ્ટાટોસ | – | જોહાન જૉસેફ નૂસેલ |
- પ્રીમિયર શો કંપોઝર મોત્સાર્ટ દ્વારા જ કન્ડક્ટ થયેલો.
✤