પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો'
 

ઉપાય પણ સૂચવવામાં આવ્યા છે. એમણે પાક ફેરબદલીની ચર્ચા કરી છે. એમણે સૌ પ્રથમ સૂચવ્યું કે ઘઉં પછી જવની ખેતી કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતા ટકી રહે છે. એમણે ખરાબાની જમીન (waste land) ઉપર પણ કપાસ ઉગાડી શકાય છે એવું જણાવ્યું હતું.