પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 

- એકમાત્ર સર્જક (અલ્લાહ) કે જેણે બધીજ વસ્તુઓનું સર્જન કર્યું છે એના રૂપમાં જોવાની ભાવના વિકસાવી.

પ્રસિદ્ધ ઇતિહાસ લેખક વિલ ડુરાં નોંધે છે તેમ અલ કિન્દી પ્લેટોની જેમ માનતા હતા કે ગણિતના જ્ઞાન વિના કોઈ ફિલસૂફ બની શકે નહીં. તેમણે ‘થિયોલોજી ઑફ એરિસ્ટોટલ' નો અનુવાદ પણ કર્યો હતો.