પૃષ્ઠ:Nandnika By Khabaadar.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આ ધ્વનિતાના–સેનેટાના પ્રથમ મોટા સંગ્રહને હું ગુજરાતના રસિક અને રસન વાચા આગળ આનથી આજે ધરીને કૃતાર્થ થાઉં છું. સેનેટની ખરી રચના માટે ભારતભરની બીજી ભાષા»ાની કવિતા આગળ કે યુરોપ અમેરિકાનાં સેનેટ આગળ હવે ગુજરાતી કવિતાને શરમાવા જેવું કશું નથી. વર્ષોં ઉપર થયું આ સંગ્રહ છપાવવા માટે કાગળાની ભારે માંધવારી તેમજ તાણુને લીધે ઘણી તવીજ કીધા છતાં છેકમાં તે એક મિત્રની કૃપાથી હું મેળવી શકયા છું, અને અનેક વિદ્યો પછી તે હમણાં પ્રકટ કરી શકું છું. હુજી મારા ખારેક મેટા ગ્રંથા કાગળની તાણને લીધે અપ્રકટ પડ્યા છે. નંદન એટલે સ્વ. જ્યાં પ્રભુ છે ત્યાં સ્વર્ગ જ છે. એટલે આ ગ્રંથમાં અથથી ઇતિ સુધી પ્રભુની અને તેની મહેરની જ વાત છે, અને એમાં પણ પ્રભુ જ વસેલા છે, તેથી આ તેના ધામનું નામ મે “ નંદનિકા ” રાખ્યું છે. મારાં સંબધુએ તે બહુના આ છૂટથી વિહરે, તેના પવિત્ર વાતાવરણમાંથી મનનું .. r નંદનિકા ”માં આરાગ્ય મેળવે, અને આ પ્રભુના નંદનને માસે જે બંધનરૂપ બનાવ્યું અને માન્યું છે, તે ભ્રમમાંથી મુક્ત થને એના જે ખરા આનદ છે તે મેળવીને આ જન્મમાં જ પ્રભુના વિશ્વસર્જનના હેતુને પાર પાડીને તેઓ પોતે અખ આનંદ મેળવે, અને આ ધ્વનિતાના રચનાકાળમાં તમે જે આનંદ અનુભળ્યેા છે તેમાં તે સર્વે ભાગ પડાવે, એ જ મારી પ્રાર્થના છે. ૭૮૮, પારસી કાલેાની, દાદર, સુઈ તા. ૧૧ મી એપ્રીલ ૧૯૪૪ અરદેશર ફરામજી ખબરદાર