પૃષ્ઠ:Nandnika By Khabaadar.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨

સધિવાળા છંદોમાં જે સેનેટા રચાતાં આવ્યાં છે, તે તે તેના મુખ્ય પ્રશુ–પ્રવાહિતાના મૂળમાં જ બ્રા કરે છે. એટલે આ પ્રવાડી રૂપ કાયમ શખીતે સગણુ લયવાળા પાંચ સધિના મેળથી તે આપણા ધ્વનિતની રચના કીધી છે. ત્રોટક છંદમાં સગણના સાર સંધિ છે અને ભ્રમરાવળી છંદમાં સગણુના પાંચ સધિ છે; યુરોપીય અને અંગ્રેજી પાંચ ‘ આયમ્બિક=~~’ સધિની રચના પ્રમાણે જ ધ્વનિતમાં પણ પાંચ સધિએ રાખેલા છે, પણ આપણી ભાષાના શબ્દોની ઉચ્ચારણુવિધિ ધ્યાનમાં રાખીને ધ્વનિતના છંદમાં ત્રણ યુતિવાળા પાંચ સધિએ રાખ્યા છે, અને તેની છેલ્લી ત્રુતિ પર તાલ આવતો હાથી તે ગુરૂ-ong રાખી છે. મારાં વ્યાખ્યાનમાં વિસ્તારથી સમજાવ્યા પ્રમાણે આપણી ભાષામાં શબ્દોની બધી શ્રુતિએ સ્પષ્ટ લઘુ કે ગુરુ નથી, પણુ શબ્દમાં જે શ્રુતિ પર સ્વરભાર (Acret) આવે છે, તે શ્રુતિજ ખરી ગુરુ છે, અને બાકીની શ્રુતિએ કાં તા ક્રુત કે અડતી ખેલાતી કે દેખાવમાં ગુરુ હાવા છતાં લઘુ જેવી પણ ખેાલાતી હાય છે, અથવા સ્થાન પ્રમાણે ગુરુ શ્રુતિ લલ્લુ જેવી પણ ખેાલાય છે. આ બધું મેં કવિતના મુક્તધારા છંદ પરના વિવરણમાં તેમજ ઉપલાં વ્યાખ્યાનેમાં વિસ્તારથી બતાવેલું છે. ' ગુજરાતી ભાષા સંસ્કૃત-પ્રાકૃતમાંથી ઊતરીને ચાર-પાંચ પેઢીએ આજના જેવી થઈ છે. સંસ્કૃત શીખેલા કવિઓએ ગુજરાતીમાં રહેલા તત્સમ શબ્દો કાગળ પર સંસ્કૃત જેવા જ લખાતા જોઈને ગુજરાતી કવિતા સંસ્કૃત છંદોમાં પણ કરવા માંડી, અને છેલ્લાં ૭૦-૮૦ વર્ષાથી સંસ્કૃત છંદને પ્રચાર દેખાદેખીએ પાતાને ‘સાક્ષર” કહેવડાવવા માટે પણ તેમણે ઘણા ત્રણે કીધા. પણ આપણા બધા જૂના કવિઓએ તે! ગુજરાતી શબ્દોના અને સંસ્કૃત શબ્દોના ઉચ્ચારમાં રહેલા ભેદ સ્વાભાવિક શ્રવણશુદ્ધિથી પારખી લઈ ને ગુજરાતી કવિતારચના માત્રામેળ, રૂપમેળ યા અક્ષરમેળ છાના કરતાં આત્રાબહ લયમેળ