પૃષ્ઠ:Nandnika By Khabaadar.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩

' પબદ્ધ લયમેળમાં જ કીધેલી છે. એ માટે સદ્ગત કેશવલાલ ધ્રુવનાં ઉપલાં જ વ્યાખ્યાનમાં સ્પષ્ટ એધન મળે છે. હિંદી કવિઓએ પણ મહુધા એમજ લયમેળ છંદો વાપરેલા છે, એટલે રૂપમેળ રચનાના પાયે રાખીને તેને લયમેળ કીધેલી છે. “ કાવ્યદોહન, ” ભાગ ૧ લા, પૃષ્ઠ ૫૪૪ ૫ર કાલિદાસના “ પ્રહ્લાદાખ્યાન ”માં એવા જ પ્ર"ત્નબંધ ચા લયબંધ છંદ વાપરેલા છે, તેમાં તાલવાળી જગ્યાએ ગુરુશ્રુતિ મૂશ્કેલી છે અને ખીજી શ્રુતિએ દેખાવે લઘુ કે ગુરુ હાય તેને અણુ- તાલવાળી ગણીને એમ જ રાખેલી છે. જે શ્રુતિ પર ભાર નહીં મૂકીએ તેને લઘુજ ગણવાની છે. એનું જ નામ લયમેળ. આ વિચારણાની સ્પષ્ટતામાં સરકૃત શાસ્ત્રીઓએ સંસ્કૃત રચનાવિધિના ભાર પોતાના મગજ પરથી ઉતારી નાખવાના છે. તેમ કરશે તા જ તે આ લયમેળને બરાબર સમજી શકશે. આ ધ્વનિતમાં પણ એમ જ લયમેળ વપરાયેલા છે. ઉદાહરણમાં આ પુસ્તકમાંનું પહેલું જ ધ્વનિત લઈએ; તારી સા | ચેહું આ | જ મુખ મુખ વા | ત કરું, | થી ઉધા ઢીને તારી કને. । । મારી અં| ત ર કવિએ અને વાંચકા જોરશે કે આમાં પાંચ સંધિ—Feet-છે, અને દરેક સધિમાં ત્રણ શ્રુતિએ છે, અને શબ્દો એવી રીતે ગાઠવા- યેલા છે કે દરેક સધિની ત્રીજી શ્રુતિ પર જ મુખ્ય તાલ આવે છે. એ તાલવાળી બધી શ્રુતિ ગુરુLong છે. બાકીની શ્રુતિ ગુરુ કે લધુ છે, પણ તે તે શ્રુતિ પર તાલ રાખેલા નહીં હાવાથી તેને લધુ યા અરિત-Unstresed—ગણવાની છે. રચનામાં એટલું જ જોવાનું છે કે ભાષામાંના શબ્દમાં જે શ્રુતિ પર મુખ્ય સ્વરભાર તેને ખેલતાં આવતા હાય તે જ શ્રુતિ ઉપલા સંધિની ત્રીજી શ્રુતિને ઠેકાણે