પૃષ્ઠ:Nandnika By Khabaadar.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪

મૂકવી જોઈએ. બાકીની શ્રુતિને અસ્વરિત ગણીને તે માટે કરી 'કાકુ'કા કરવી નહીં. છંદરચનામાં આ વિધિથી કવિને ખરી “ અમીરી ફૂટ” મળે છે, અને ભાષામાંના ઘણી ગુરુશ્રુતિવાળા શબ્દો વિવેકથી ને રચનાચાતુથી તેમાં નિર્વાહ થઈ શકે છે. cr અંગ્રેજીમાં જેમ લીટીના પ્રથમ સધિમાં બહુધા તેમ જ વચમાંના કાઈ સધિમાં સ્વરભારનું પરિવર્તન ખીજી શ્રુતિ પરથી પડેલી શ્રુતિ પર પણ કહી કહી અમીરી છૂટ તરીકે લાવી શકાય છે, તેમ અહીં આ ધ્વનિતમાં પણ થઈ શકે છે, પણ એવુ આ લબિંદુનું પરિવતન એક જ લીટીમાં એ સંધિથી વિશેષ સધિમાં ન હોવું જોઈ એ, કે તેથી લયના પાયા જ બદલાઈ જાય. આવી છૂટવાળા અને ભાષામાંના લગભગ તમામ શબ્દોને પાતામાં સમાવી શકતા આ મહાછંદ” ની રચનામાં શબ્દની તેડફ્રાડ, ભાષા પરના કમી કામુને લીધે, જ, ૫ ૬ એવા શ્રુતિએના ખાડા પૂરીને ડૂચા મારતા શાની પણુ કાંઈ અગત્ય રહેતી નથી. વળી ગદ્યને સીધા અન્વય પણ જાજાજ ફેરફારથી માત્ર ભાવદર્શીનના બિંદુને એટલે અવધારણને સાચવીને રાખી શકાય છે. નંદનિકા ” માંનાં સેકંડા ધ્વનિતા સરળતાથી વાંચતાં આ સ† વિધાનની ખાતરી વાંચકાને તથા મારા વિબંધુ- આને તેમ જ વિવેચક્રાને જરૂર થશે. કવિતાની કળાના સિદ્ધદુસ્ત કવિને આવા અમીરી છૂટવાળા તે ભાષાના શબ્દોના સ્વાભાવિક ઉચ્ચાર જાળવી રાખતા છંદમાં સાનેટના ખાસ પ્રાસાનુપ્રાસ, તેના અષ્ટક ને શૂક વિભાગ, વગેરે રચનાકળાના ચાતુર્ય માટે તો કશી હરકત નડતી નથી. માત્ર અણુધડ સૂચાર જ પોતાનાં એજારા સાથે લડે છે, અને પોતાની અશક્તિ ઢાંકવા ખાટા સિદ્ધાંતા ઊભા કરવાનાં કાંકાં મારે છે. ગુજરાતના કેટલાક કવિ તેમ જ વિવેયકા અનુભવથી અને વિશેષ અભ્યાસથી આ સત્ય હવે પામી શક્યા છે, અને મારી મહા છે કે કવિતાના વિષયમાં કેટલીક વ્યક્તિનાં ઊધાં, એકાંગી કે