પૃષ્ઠ:Nandnika By Khabaadar.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નંદનિકા
 

ગગન૧
 

નંદનિકા કંપન 3 સપડામણી ગગન ૧ કૈંક યુગથી આપણા ખેલ આ ચાલી રહ્યા : મને વાટમાં મૂકી તું ક્યાંક અદૃશ્ય થતા ; ખૂમ પાડું, ખેલાવું, છતાં તું ન થાય છતા ; તને ખેાળું પદે પદે જ્યાં તારા પાદ વહ્યા ક તુ તો મારું છુપામણાંનાં તારે કાજ ચઢ્યા, અને પૃથ્વીનું હાસ્યનિશાન થયે! હું હતા; તને પૃથ્વીમાં શોધતે બ્યામની પાર જતા, પણ તું ન મળ્યે એ વિચાર ગયા ન સમ્રા. સંતાકૂકડી હું ચે રમ્યા બાળકાચું ઘણા, પણ તું સમ પો મેં કાઈ ન અન્ય દીઠા : મારી પીઠની પાછળ તું રહ્યો એવા સદા કે હું જ્યાં કરું ત્યાં પામું ભાસ જ એળાતા : મારાં દુઃખમાં લાગ્યા શિર કર તારા મીઠા,

મારા નાથ ! હવે તે મેં ઝાલ્યેા ન મેરૂં કદા !