પૃષ્ઠ:Nandnika By Khabaadar.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નંદનિકા
 


ગગન૧
 

નદૈનિકા ' સર્જન તારા નિઃસીમ પ્રેમની કવિતા કા દિન એક હું એંઠા ૮ શાંત સિંધ્રુતર્ક, તહીં સિંધુની માતીગૂંથી છૂટી ઊર્મિલટે તારી અંગુલિ મેં ફરતી દીઠી ફૂલવવા : નવમેાતી વેરતી મિતે ઝૂલવવા તારા આનંદ બિંદુએ બિંદુગ્મે ત્યાં પ્રગઢ, અને સિંધુ જ આખે! બધે ઊંચકાઈ તારા મૌનતા પડધા ગ્રહી ઘૂમવવા ! ગગન ૧ કવિતા કવરાતણી વાત ભુલાઈ ગઈ : અણુએ અણુઅ હું તને જ ત્યાં જાઈ થો મારી આંખથી નેતા તું તારા જ સર્જન, સુણતા તારું મૌન તું મારા જ અને આનંદ આનંદ અંદર બ્હાર વહ્યો

તારું કાવ્ય ને રાજેન જ્યાં ભરતું મનને

કથન