પૃષ્ઠ:Nandnika By Khabaadar.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નંદનિકા
ગગન ૧
 


નદનિકા ગગન ? વિદ્રંભર પ્રભુ ! તેં તારાં દર્શન દીધાં કદી ન પૂછ્યું, તારા કાઈ આવન ભક્ત તે પામ્યા નહીં : કંઈ લાખ રૂપે વસી તું રહ્યો વિશ્વમીં, પશુ ના અમ જીવનસ્ત્રમ ફળ્યાં મધુરાં ; તને ગાઈ રહ્યાં અમે સૌ સગુરાં નગુરાં : આવ્યાં ઢૂંકડે જ્યાં કરી સાધના ટ્ટ સહી, તારી અંગુલિએ પૂઠે આવી લે આંખ ગ્રહી, પૂઠે જાતાં તું ન્હાય, તે સાધ્યાં રહે અધૂરાં ! વિભુ ! આ તારું વિશ્વ જશું નથી તારે રૂપે ? તારી સાથે પળેપળ એમ જ વાત કરું ; તારે અંતર સર્વ ને સર્વને અંતર છું, પછી વિશ્વથી ભિન્ન પડી ક્યાં કા ધૂપ ધૂપે માસુ આંખ તે ત્યાં તારું હુંમય રૂપ ધરું, પ્યાલું

આંખતે વિશ્વમાં છે જ વિશ્વભર તું !

કથન