પૃષ્ઠ:Nandnika By Khabaadar.pdf/૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આ ૫ ગુ એક જ ફૂલ ( ધ્વનિત ) જોયાં પાન ઘણાં મારા જીવનવ્રુક્ષતાં પણ એક ન સુંદર પાન દીઠું નીકળ્યું ; અષસ,ીકું, અધખીલ્યું દરેક મળ્યું, એની પામરતા પર આવી મને ય ઘૃણા ; પાને પાને પડ્યાં હતાં કીટતાં છુંદણાં, નહીં કાઈ રૂડા ફળથી પણ વૃક્ષ ફળ્યું; કશા ઉપયાગીરસે પણ એ નીગળ્યું— હવે જાણ્યું મેં વ્યર્થ કહે ઍતે લેાક ધાં . પણ પાનની વચ્ચે મૈં એક જ જાણે જીવનસત્ત્વ નારીને તેમાં તારા કીર્તનનું મારું ગાન એ ફૂલ દીઠું ભર્યું ; સૌથી મીઠું- બસ એટલું એ જ છે મારા જવાહિરમાં : ધરું એ ચરણે તારે શાશ્વત સ્નેહવર્યું, પ્રભુ ! મૂકજે કાક ખૂળે તારા મંદિરમાં !