પૃષ્ઠ:Nandnika By Khabaadar.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પૂર્વી ક્તિ “ મારે ખેલવું તે તારે પડી સુષુવું—એ જ પ્રયા ત્યાં મારે માટે હુતા બીજો માર્ગ કયા ? ' દનિકાદવનિ ૩૧ પેગમ્બરાનાં અને ઋષિમુનિશ્માનાં ધર્મગ્રંથા અને ભક્તિગીત જેઓએ વાંચ્યાં છે અને સારી પેઠે માણ્યાં છે, તે જાણે છે જ કે આ વિશ્વના પડદો આપણી સંમુખ રાખીને તેની પાછળ છુપાઈ રહીને જગતને દેવતા જગતના નાથની સાથે આધ્યાત્મિક એકતા અનુભવતા એ મહાત્માઓએ પણ ઉપર જણાવેલી બે સીટીમે પ્રમાણે ખેલ્યા અને ગાયા કર્યું છે, અને માનવજાતે તેમના પવિત્ર શબ્દોને શ્રદ્ધાથી સ્વીકારીને પેાતાના જીવનને એ કથન અને એ ક પ્રમાણે પ્રભુપંથે વાળવા મથન પણ કર્યું છે. એ મહાત્માએનું અનુકરણુ કરીને મારા જેવા એક અલ્પ જીવે પણ એ જ પવિત્ર પ્રભુપંથે પળતાં જે જે અનુભવ્યું છે અને જે જે વાંખ્યું છે, તે હૃદયની આર્દ્રાથી નંદનિકા "માંનાં ૨૦૨ નિતામાં યથાશક્ત તેણે કમ્યું છે. kt આ ડિયામાં બાલનાર કૈં ગાનાર જે ખેલે કે ગાય તે કાણુ સ્કૂલને છે, તે તે કદી જોઈ શકે છે? તેને તા શ્રવા છે જ કે જ્યાં જયાં એ કચન કે ગાન સાંભળવાનું યંત્ર કરી ત્યાં ત્યાં તે સાંભળશે જ. એટલે મેલનારને સાંભળનાર પાસે તેને સાંભળનારા હાવે જ જોઇએ ઍમ પણ ખાસ કહેવાય નહીં. વિશ્વના જે અદ્ભુત નિયમની શોધ