પૃષ્ઠ:Navarangi Balako.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

નવરંગી બાળકે. જવા માંડયું. દૂધ દહેવામાં, છાશ વાવવામાં, માખણ કઢાવવામાં, લીંપવામાં, તળાવે જઈ લુગડાં લેવામાં અને આવી ખુલ્લી હવામાં જમનીને ખૂબ મજહ પડતી. પંદર વીશ દિવસમાં તે જમની લાલ બૂમ થઈને જ્યારે હેન બાપને મુંબઈ આવવાને કાગળ આવ્યું ત્યારે આવી માહ ને હવા મૂકી જવું ગમ્યું તે નહિ, પણ શું કરે? વાર્ત બીજી. છોકરા ભેગી રમનારી છોકરી. ચંદા એકની એક છોકરી હોવાથી તેને છોકરા ભેગી રમવાની ટેવ પડી હતી. પાડોશમાંના છોકરાઓ જ્યાં જાય ત્યાં તે જતી. એક દિવસ એકરાએ પતંગ ઉડાડતા ઉડાડતા ખેતરે ને ટેકશ ઉપર ગયા. ચંદા તેમની પાછળ પાછળ ગઈ. ઉહાળાને દિવસ હતું ને આ છે તાપ પતે હતે. છોકરાઓ સવારે જમી નિશાળના પાઠ કરીને નિકળ્યા હતા, ચંદા સાથે આવી છે, તે ખબર છોકરાઓને નહતી. કેશવ નામનો એક આઠ વર્ષના છોકરે પછીથી આ હે ચંદાને એઈ. ચંદા કરાએની પાછળ હાંફતી હોતી દેરડતી હતી. કેશવાએ અંજાને કહ્યું. “ચં! તું ક્યાં આવે છે? કિસાની આવી રમતમાં છોકરીએથી ન અક્ષય, આ ! પછી જ 1. હેરી એ કેમ આવવા હી ?