પૃષ્ઠ:Navarangi Balako.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

વાર્તા થી. મહેનતુ છોકરી. છવા પટેલની છોકરી મંછી બાર વર્ષની હતી અને તે મહાટી બાયડીઓ જેટલું કામ કરતી. તેને કામ કરવું પડતું એમ નહિ પણ કામ કરવું હેને ગમતું પશુ ખરૂં. બહાર છાણુ વીભુવા જતી; નાનાભાઈને તે તે કરતી; કુવે પાણી ભરવા જતી; વાસણ માંજવા લાગતી; હળવાખાંડવામાં મદદ કરતી. કામ કરતાં કંટાળતી નહીં, મેં ચડાવતી નહીં, બબડતી નહી, પણું હશે હશે કરતી. મા કે બાપ અગર કેઈ આવ્યું, ગમું કંઈ કામ બતાવે તે મંછી ચડપ લઈ કરતી. મંછીને હાનાં મહેતાં ભાઈ બહેન હતાં, માટે ભાઈ જીવા પટેલની સાથે ખેતરમાં જ અને હોટી બહેન સાસરેથી આવતી ત્યારે ગાય ભેંશ દેવામાં દળવામાં. છાશ કરવામાં છાણાં થાપવામાં માને કામે લાગતી. એક દિવસ સાંજના જીવાપટેલ રાજ કરતાં પહેલા ગાડું લઈ ઘેર આવ્યા. એમના ચહેરા ઉપરથી કંઈક માટે બનાવ બન્યા હોય એમ લાગતું હતું. જીવાપટેલના મહેતા છોકરા રણછોડને માથામાં વાગ્યું હતું. ખેતરમાં ખેડતાં ખેડતાં બળદ ભડકયા અને નાઠા, રણછોડ પાછળ દેહ ને દાડતા પડયે તે સાંતીડા સાથે માથુ અફળાયું ને બેભાન